________________
૧૮૩ કાકલૂદી કરીને આપણને શરમાવ્યા છે. એ એની ખાનદાની સૂચવે છે. તે આજે એની દીકરી પરણે છે. બ્રાહ્મણની દીકરી તે આપણી પણ દીકરી કહેવાય. માટે મારી તે એવી સૂચના છે કે આપણે એ દીકરીને લગ્નની એક રેશમી સાડી અને સેનાની બંગડી આપીએ.” - શેઠ કહે કે, “બરોબર છે, એમ જ કરે.”
બંને દીકરાના મુખ ઉપર ત્રણ ચૂકવ્યાને આનંદ હતે. ૨૫-૨૫ વરસ જૂનું લાખ રૂપિયાનું દેવું આ બંને ભાઈએ ધીમે ધીમે ચૂકવી રહ્યા હતા. ત્યારે આજુબાજુના સમાજની દષ્ટિએ એ બંને મૂરખના સરદાર લાગતા હતા. મુદત બહારનું દેવું તે કદી અપાતું હશે? કાયદે પણ ના પાડે છે. પણ આ બંને ભાઈઓ કહેતા કે ના પાડનાર કાય તે અંગ્રેજોએ ઘડેલે છે. ઈશ્વરને કાયદે જુદે જ છે. અને આપણે ઈશ્વરના કાયદાને માન આપવું જોઈએ.
[૨૦] સમાજદર્શન સાધારણ કુટુંબમાં જન્મેલા બબલાનું ભાગ્ય ફરી ગયું. ઘેરે , અનેક વહાણને કાફલે. ૨૦-૨૫ મહેતાજીએ અને ધમધેકાર વેપાર જામી ગયો. હવે બબલે–બબલા શેઠ બની ગયે.
એક દિવસ એક મહેતાજી સાથે જરા ઝઘડા થઈ ગયે. મહેતાજી કહે, તમે અમારા પસીનાને રોટલે ખાઓ છે. શેઠ કહે, હું મારા ભાગ્યનું ખાઉં છું. તમે તમારા ભાગ્યનું ખાઓ છો. - શેઠ આ વાત ભૂલી ગયા. પણ મહેતાજીના મનમાં ડંખ રહી ગયે. તે સમયે લાખ રૂપિયાને માલ વહાણમાં હેરફેર થતે. ખારવાઓની પ્રમાણિકતા માટે કેઈને શંકા નહિ. લાખેને માલ તેમના ભરોસે વહાણોમાં ભરાતે. પણ કોઈ વાર પરદેશના વેપારી સાથે લેવડદેવડના હિસાબમાં જરૂર પડે તે મહેતાછ કે માલવણના કુટુંબને કેઈ સભ્ય વહાણમાં સાથે જાય.
એક દિવસ બબલા શેઠને જરૂર પડી અને પિલા મહેતાજીને જ વહાણમાં સાથે મેક. વહાણ મલબાર પહોંચ્યું. માલની અને હિસાબની લેવડદેવડ કરી, અને માલની કિંમત પેટે સેનાની લગડીઓ માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org