________________
૧૩૪ હવે સાહેબે રૂ. ૬૦ ભાડાની ઉઘરાણી કરી. તે ન આપ્યું. એટલે ખાલી કરાવવા દાવે માંડયો. પણ કેસ હારી ગયા. હવે તે ત્રિકમજી " ઉપર આ ઉપકાર કરવા બદલ પસ્તા કરે છે. હવે પિતે રિટાયર થઈ ગયા છે, એટલે જૂની વાત કરવામાં વાંધો નથી.
- જ્યારે પણ મિત્રે ભેગા મળે છે ત્યારે પિતે કેવા કેવા ઉપકાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપર કર્યો અને તે બધા કેવા ખાનદાન હતા, કે પિતે કરેલા ઉપકારને બદલે વાળી આપતા તે વાતે વાગેળે છે. અને ત્રિકમજીની વાત કરીને કહે છે, જુઓ તે ખરા, સમાજ કેવી અગતિએ જઈ રહ્યો છે. '
મુસલમાન હસનઅલી અને હિંદુ પિપટલાલ વચ્ચે કે વિધાભાસ છે!
[૪] સમાજદર્શન ગામડાગામને શિક્ષક-પત્ની અને બે બાળકો મોટો ભાઈ અને ભાભી, નાનાં ત્રણ બાળકે મૂકી અવસાન પામ્યાં છે. આમ પાંચ બાળકો, પત્ની અને પિત્ત, સાત જણાનું પિતાના ટૂંકા પગારમાં પૂરું કરવાનું છે.
પંચવર્ષીય યેજનાએ વિસ્તૃત બનતી જાય છે તેમ તેમ મેંવવારી વધતી જાય છે. યાંત્રિક ઉદ્યાગનું સ્ટીમરોલર ગામડાના ઉદ્યોગ અને ગૃહઉદ્યોગો ઉપર ફરી વળ્યું છે એટલે પૂરક આવકનું કઈ સાધન ગામડામાં રહ્યું નથી. શહેરમાં તે શિક્ષકે સવારથી રાત સુધી ટયુશને કરીને ખરચને પોંચી વળવા મથતા હેય પણ ગામડામાં ટયુશન પણ કયાંથી મળે?
શહેરમાં તે રેશનની દુકાને હેય અને માલ પણ હય, માલ ન હોય તે લેક તેફાને ચડી જવાને ભય ખરે. કારણ કે ત્યાં લોકો મેટા સમૂહમાં હોય છે.
ગામડામાં દુકાનમાં માલ હોય કે ન હોય પણ પાટિયાં ફરજિયાત હોય, પણ ભાવનાં પાટિયાં જઈને માણસનાં પેટ નથી ભરાતાં. ભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org