________________
૧૧૯
તરફથી. પરિણામે મજૂરીમાં અસંતેષ વધ્યા. જમશેદપુર અને સુ'બઈની મિલેમાં ૧૯૨૮માં સામાન્ય હડતાળ પડી, જે આઠ મહિના ચાલી. મૂડીવાદી માનસની ક્રૂરતા
આખરે મજૂરીની હાલતની તપાસ કરવા સરકારે એક કમિટી નીમી. આ કમિટી સમક્ષ એક મિલમાલિકે આપેલી જુબાનીમાં ત્રણ પ્રશ્નોના જવાબથી મૂડીવાદી માનસની ક્રૂરતા ઉપરથી પડદો ખુલ્લા થઈ
જાય છે.
કમિટીના પ્રમુખે મિલમાલિકને પૂછ્યું',
kk
તમારા મજૂરા રાજ
શું ખાય છે? ’’
મિલમાલિકે કહ્યું, “ જુવારના રોટલા અને ચટણી.” પ્રમુખ : તેમને ખીજા કોઈ વધારાના પાષણની જરૂર ખરી કે નહી ? ”
(6
મિલમાલિક : “ જુવારમાં તમામ પોષણ મળી શકે છે.”
ઃઃ
tr
પ્રમુખ : “ પણ મજૂરોને ખાવામાં કોઈ વિવિધતા જોઈએ કે નહિ ? તેમને કોઈ વાર ખીજી સારી ચીજ ખાવાનું મન ન થાય ?” મિલમાલિક : ૯ મજૂરાએ હંમેશાં પેાતાની ઇચ્છા ઉપર કાબૂ રાખવા જોઈએ.’
Jain Education International
સ્વતંત્રતા મળ્યા પછી મજૂરીને વધુ રાજી મળે તેવા ઘણા કાયદા થયા છે, છતાં મજૂરાને રક્ષણ મળ્યું નથી. પગારમાં જે કાંઈ વધુ મળે છે તે દારૂ અને જુગારમાં ઝુંટવાઇ જાય છે અને વધતી મેઘવારીના ખરચને તેઓ પહોંચી વળી શકતા નથી. ઉપરાંત આપણી પાસે શેષણ માટે સંસ્થાના ન હોવાથી જો કારખાનાંઓ ચાલુ રાખવાં હોય ત સમસ્ત પ્રજાનું શેષણ વિવિધ માર્ગો દ્વારા કરવું જ પડે છે અને મજૂર પણ પ્રજાના જ એક ભાગ હાવાથી તેમનું શેષણ ચાલુ જ છે.
બીજા હાથ ઉપરથી માલિકો ફરિયાદ કરે છે કે મજૂરા વધુ પગાર માગે છે પણ બદલામાં પૂરું કામ આપતા નથી. જો કે આપણે તેમને એમ પૂછી શકીએ કે તમે તેની મજૂરીરૂપી જે મૂડી ખરીદે છે! તેની વાજબી કિંમત આપે છે ખરા ? વાજબી એટલે વધુ નહિ
For Personal & Private Use Only
www.jainelibrary.org