________________
૧૧૭ ઐશ્વર્યાની સમતુલા જળવાઈ રહે એ માટે હિંદુપ્રજાના ધર્મોએ આવકના છઠ્ઠા ભાગથી વધુ કર લેનાર રાજાઓને ચેર કહ્યા છે અને તેમને રાજગાદી ઉપરથી ઉઠાડી મૂકવાની સલાહ પણ આપી છે. એટલું જ નહિ, તમામ રાજવીઓએ અને શ્રીમતેએ અમુક સમયને અંતરે પિતાની તમામ સંપત્તિ પ્રજાની વચ્ચે લુંટાવી દેવાની આજ્ઞા આપી છે.
સામ્યવાદ અને હિંદુ પ્રજાના ત્યાગવાદ વચ્ચે આ એક મોટો - તફાવત છે. એક ખૂનામરકી દ્વારા લૂંટી લેવાને આદેશ આપે છે, બીજો પ્રેમપૂર્વક પિતાની ઈચ્છાથી સમર્પણ કરી દેવાનું શીખવીને મેક્ષમાર્ગે ચડાવે છે.
મૂડીવાદ, સામ્યવાદ અને સમાજવાદ, એ કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, મત્સર, ઈર્ષા, વેર, સંઘરાખોરી અને લાલસાથી ખદબદે છે. આ તમામ દૂષણે દુઃખના દાવાનળ જેવાં છે અને તેને અધેગતિમાં નાખનારાં છે. - હિંદુ પ્રજાને ત્યાગવાદ એ તમામ દુર્ણને ત્યાગવાનું તે કહે છે, પણ તમામ શુભ કર્મોનાં ફળ પણ ત્યાગીને ઈશ્વરને સમર્પણ કરવાનું કહે છે જેથી અંતે મોક્ષમાર્ગે પ્રયાણ થઈ શકે.
ઉપસંહાર
મજુરીરૂપી મૂડીનું લીલામ મૂડીવાદની આધારશિલા જ શેષણ છે. ઉત્પાદનનાં નવાં યાંત્રિક સાધને ઉપર એ પિતાને કાબૂ રાખે એટલું પૂરતું નથી. એ ચાલુ રાખવા માટે પિતાની મૂડી ઉપરાંત મજૂરોની મજૂરીરૂપી મૂડી પણ જોઈએ. અને એ મૂડી ઓછામાં ઓછી કિંમતે પડાવી લેવી જોઈએ.
માણસ જ્યારે ચારે બાજુથી મૂંઝાય છે, તેને બીજે કઈ આધાર નથી રહે ત્યારે જ તે પિતાના મકાન, દાગીના કે જમીન અથવા પશુરૂપી મૂડી વેચે છે. આ મજૂરે પોતાની મજૂરીરૂપી મૂડી વેચવા નીકળ્યા તે પહેલાં તેઓ તે મૂડી પિતાનાં નાનાં ઉત્પાદક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org