________________
૧૯૭
અને ત્યાગવાદનો પાયાને કાર્યક્રમ છેઃ ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા.”
જે ભારતની પ્રજા ત્યાગવાદ સ્વીકારશે અને તેના કાર્યક્રમને. અમલ કરશે તે બાકીના બધા વાદ શિયાળાની ઝાકળનાં બિંદુઓની. પેઠે સુકાઈ જશે.
ત્યાગવાદની પુનઃપ્રતિષ્ઠા કરો પરદેશી વિચારસરણીમાં પિતાની જાતને ઈ બેઠેલા લેકેને “ત્યાગવાદ” શબ્દ કદાચ નહિ ગમે અથવા તે એક અશક્ય આદર્શ જેવું લાગશે. પણ હિંદુ સમાજનું માળખું ત્યાગવાદ ઉપર જ રચાયેલું હતું તે એક હકીકત છે.
જેમ પાણી એ અમૂલ્ય વસ્તુ હોવા છતાં એ જ્યાં સુધી જ્યારે જોઈએ ત્યારે અને જેટલું જોઈએ તેટલું મળી શકતું ત્યારે એનું મૂલ્ય આપણે ભૂલી ગયા હતા. હવે જ્યારે ઘણા પ્રદેશમાં તે વેપારની અથવા રેશનની ચીજ બની ગઈ ત્યારે તે તે પ્રદેશમાં તેના મૂલ્યની લેકેને જાણકારી થવા લાગી છે.
તે જ પ્રમાણે જ્યારે ત્યાગવાદ પ્રજાના લેહીમાં મળી ગએલે. હતે, હિંદુ સમાજની રચના જ ત્યાગની ભાવના ઉપર રચાયેલી હતી ત્યાં સુધી કેઈને એનો વિચાર પણ ન આવતે. પરંતુ પરદેશી વૈચારિક આક્રમણે એ વ્યવસ્થાને નબળી પાડી – તેડી નાખી. મૂડીવાદ, સામ્યવાદ અને સમાજવાદના ત્રિપાંખીઆ ધસારાએ ત્યાગવાદને અભડા, સંપડાવ્યું અને દેશ અંધાધૂંધી, હિંસા અને ગેરકાયદે કૃત્યથી અસ્વસ્થ, અસ્થિર બન્યો છે, ત્યારે ત્યાગવાદ સમજવાનું અને તેની પુનઃપ્રતિષ્ઠા કરવાનું આવશ્યક બન્યું છે. - હિંદુ પ્રજાની વર્ણવ્યવસ્થા જ ત્યાગ ઉપર રચાઈ હતી. પ્રજાના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર ભાગ કરવામાં આવ્યા હતા. અને દરેક વર્ણને બાકીના ત્રણ વર્ણના શ્રેય અર્થે પિતાના સ્વાર્થને ત્યાગ કરવાનો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org