________________
* ૭૭ ૫,૬૨,૧૮૪ ટન ખેળની કિંમત રૂ. ૧૨૦૦ના
રૂ. ૧૮૭ કરોડ
૫,૩૭,૦૦૦ ટન વનસ્પતિની કિંમત રૂ. ૧,૦૦૦ ના રૂ. ૫૩૭ કરોડ.
કુલ રૂ. ૧,૧૦૯ કરોડ તેમાંથી વનસ્પતિ બનાવતાં આવેલી ૪ ટકા લેખે રૂ. ૨૨,૩૭૫ ટન તેલની કિંમતના રૂ. ૧૭ કરોડ ૯૦ લાખ રૂપિયાની નુકસાની રાષ્ટ્રને સહન કરવી પડી. ઘટમાં ગુમાવેલું તેલ આશરે ૨૪ લાખ માણસને પૂરું પાડયું હત. - તેલમાં વનસ્પતિ કરતાં પોષક તત્વ વધારે છે. ઉદ્યોગના લાભ ખાતર એ પિષક ત ઝુંટવી લઈને રાષ્ટ્રને ૧૭ કરોડ ૯૦ લાખ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. . વનસ્પતિ ઉદ્યોગના હિત ખાતર મગફળીના વાવેતર વિસ્તાર વધારવાને બદલે તેને ૧૯૫૦-૫૧ ની સપાટીએ સ્થિર રાખી જે ૨૪,૫૪,૦૦૦ હેકટર વધુ જમીન શીંગદાણાની ખેતી નીચે લાવવામાં આવી તેના ઉપર મનુષ્ય અને પશુઓને ખાવાના ઉપયોગમાં આવે એ જુવાર-બાજરાને પાક લીધે હતા તે તેનું રાષ્ટ્રવ્યાપી પરિણામ નીચે મુજબ આવ્યું હોત. ૨૪૫૪,૦૦૦ હેકટર જમીન અનાજનું ઉત્પાદન પશુઓના ખેરાક
આશરે ૧૬ લાખથી કડબને ઉતાર
૮૨ લાખથી વધુ. ચોમાસામાં અનાજ ઉગાડવામાં આવેલ એ જ ૨૪,૫૪,૦૦૦ હેકટર જમીન ઉપર શિયાળુ પાકમાં ચારા માટે જુવાર ઉગાડવામાં આવી હત છે તેમાં નીચે પ્રમાણે ૭ લાખ ટનથી ૫૦૮ લાખ ટનથી ઉત્પાદન મળતા
વધુ અનાજ
વધુ ચારે. (ચારી માટેના વાવેતરમાં અનાજ ઓછું ચારે ઘણે ઉતરે - ઉતરે કુલ અનાજ ૨૩ લાખ ટનથી વધુ ચારે ૫૯૦ લાખ ટનથી
વધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org