________________
३७
ભાળા લાકા પાસે આના ઉત્તર નથી. તેઓ મનમાં દુઃખી થાય છે. હતાશ અને છે. મનમાં સમસમીને બેસી રહે છે. સરકાર આજ સુધી એવાં અહાનાં કાઢતી કે દેશમાં ઘાસચારાની તીવ્ર તંગી છે અને દુનિયામાં ગાયાની સહુથી વધુ વસતી ભારતમાં છે. એટલે ગાયના હિતની દૃષ્ટિએ પણ તેમને મારી નાંખ્યા સિવાય છૂટકો નથી. પોકળ દલીલે
હવે સરકારની પોકળ દલીલાના ભાડા ફૂટી ગયા કારણ કે તેઓ અનાજ ઉત્પાદનના જે જંગી જથ્થાના દાવા કરે છે. તે દાવાના આધારે ઘાસચારાની તંગો હાઇ જ ન શકે, ૧૨ કરોડ ટન અનાજની સામે ૪૨ કરોડ ટન ચારા થવા જોઈએ, જે અગાઉ તેઓ માત્ર ૧૩ કરાડ ટન બતાવતા હતા. વિશ્વમાં દર સે। માણસની વસ્તીએ ગાયેાની વસતી ૫૫ થી ૨૯૨ સુધીની છે. જ્યારે ભારતમાં દર સે। માણસાએ માત્ર નવ ગાયા છે. દેશમાં ગાયાની વસતી વધારે નથી. પણ ગાયા વિષેના સરકારી જુઠાણાં કદાચ વિશ્વમાં સહુથી વધારે હશે.
આ માસી છે :
માકસી છે. માટે ગેાવધ અંધ ન થાય એ સરકારી દલીલ પાયા વિનાની છે. માક્રસીમાં ૯૯ ટકા લોકોની ઇચ્છા વિરુધ્ધ સુવર્ણ અંકુશ ધારા લાદી શકાય. માક્રસીમાં ધંધ કરવાના લેાકેાના અધિકારને કચેડી નાખીને ખાંડના કારખાનાંઓનાં પ્રદેશના ખેડતાને તેમની શેરડીમાંથી ગાળ બનાવતા અટકાવી શકાય. મેકસીમાં પવિત્રધામમાં કરોડ રૂપિયાના ખરચે માછલી મારવાના ખૂની ઉદ્યોગો વિકસાવી શકાય. ડૅમા*સીમાં આધુનીક કતલખાના સ્થાપી શકાય. મેકસીમાં વાકાના ખળદ ઉછેર, બળદગાડાં, ઘેડાગાડી શુધ્ધ ઘી ઉત્પાદન વડે
á
મેળવાતી કમાણી ઉપર સ્ટીમ શલા ફેરવી શકાય. ડેમેક્રસીમાં ગૌવધ બંધ ન કરી શકાતા હોય તે કાઈ વખત લેાકેાના રાષ આ કહેવાતી માક્રસીના જ ખાતમે ખેલાવી દેશે.
લીકા માંસાહાર કરે છે માટે ગાયે કાપીએ છીએ.' એ પણુ “નયુ" જીહાણું છે. માંસાહારી લોકો માટે ભાગે મકરાતુ માંસ ખાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org