________________
૨૯૦
એને પણ મારીને ખાઈ જઈશું. કદાચ માછલીઓ પણ તળિયાઝાટક થઈ જશે. .; - જે પ્રજા માછલી ખાવા પ્રખ્યાતિ પામેલી છે તે જાપાનીએ અને બંગાળીએ પણ એકલી માછલી ખાઈને જીવી શકતા નથી. તેઓને માછલી સાથે ભાત ખાવું જ પડે છે.
સમુદ્ર ઉપર મહિનાઓ સુધી ફર્યા કરતાં વહાણના ખલાસીઓને રોજ મફત માછલ જોઈએ તેટલી મળે, છતાં તેઓ પણ વહાણુમાં દાળ-ભાત અને રોટલા પકાવીને ખાતા હોય છે.' પરસ્પર વિરોધી બાબતે
વળી એક તરફથી વર્તીવધારાને ભય દેખાડે. કુટુંબનિયેજન માટે ગર્ભપાતને પણ કાયદેસર બનાવ અને બીજી તરફથી જે , ખાવાથી લેકિની ફળદ્રુપતા અમર્યાદિત રીતે વધી જાય એ માછલાના રાકને પ્રચાર કરવો એ કેટલું બેહૂદું છે?
' આપણે જે જે ખોરાક ખાઈએ છીએ તે તે ખોરાકના ગુણ આપણું શરીર ધારણ કરે છે. ખોરાકના ગુણની અસર શરીર ઉપરાંત મન, બુદ્ધિ ઉપર પણ થાય છે.
આપણે દૂધ-ઘી ખાઈએ છીએ ત્યારે વીર્ય વધે છે. કેશિયમ ખાઈએ ત્યારે હાડકાં મજબૂત થાય છે, કારણ કે કેલ્શિયમને ગુણ હાડકું બાંધવાને છે. મરચાં, લસણ, કાંદા વગેરે ખાઈએ છીએ ત્યારે તે ચીજોના ગુણ મુજબ આપણું શરીર અને સ્વભાવ ગરમ બને છે. વધુ ખાંડ ખાઈએ છીએ ત્યારે ડાયાબિટીસ થાય છે. તે જ પ્રમાણે માછલાં, ઈડ, માંસ વગેરે ખાવાથી ફળદ્રુપતા વધી જાય છે અને વસ્તીવધારે થાય છે. એ તામસી ખોરાક લેવાથી મનુષ્ય અસંયમી પણ બને છે.
- માછલી એક સાથે લાખો ઈડાં મૂકે છે, ઉંદર દર મહિને ૨૦૨૫ બચ્ચાને જન્મ આપે છે. મરઘ મહિને ૨૦ ઈડાં મૂકે છે. બંડની એક જોડી વરસે ૨૦ બચ્ચાં આપે છે. પણ તે બચ્ચાં ત્રણેક મહિનાનાં ચતાં જ પ્રજનનકાર્ય શરૂ કરી દે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org