________________
૨૪
છે. અને હિંદુ સ ંસ્કૃતિ દિન પર દિન ઝાંખી પડતી જાય છે, કહો કે એ વિનાશ તરફ ધકેલાતી જાય છે.
આમાંથી પેદા થતા અને ફેલાતા જતા અસ તાષમાંથી તાકાનુ ધ્યાન બીજી તરફ વાળવા ઈ’ડાં વગેરેમાં રહેલાં પ્રોટીન, તેની આવશ્યકતા અને ખાટા આંકડા દ્વારા તે સસ્તાં હૈવાના પ્રચાર અને તેના વિરાધ કરનારાઓને પ્રત્યાઘાતી, ધર્મ ઝનૂની, પ્રગતિવિધી તરીકે ઉતારી પાડવા જખ્ખર પ્રચારકાય ચલાવવામાં આવે છે.
માંસ, મચ્છી, ઇંડાંમાં ભરપૂર પ્રેટીન છે એવા પ્રચાર પાછળ તેમાં રહેલાં ત દુરસ્તીને નુકસાનકારક ઝેરી તત્ત્વ પણ છે તે હકીક્ત "ઉપર અંધારપછેડા આઢાડી દેવામાં આવ્યે છે.
તંદુરસ્તી માટે એકલુ પ્રોટીન ઉપયેગી છે એવા પ્રચાર હિત ધરાવતા વર્ગોની માત્ર માયાજાળ છે.
તંદુરસ્તી માટે પ્રાટીન કરતાં પશુ લેાહતત્ત્વ અને કૅલ્શિયમ વધુ મહત્ત્વનાં છે. એ તત્ત્વા માંસ, મચ્છી, ઈંડાંમાં નહિવત્ છે, જ્યારે આપણે જે અનાજ રાજ ખાઈએ છીએ તે અનાજમાં, કંઠાળમાં અને તાજા દૂધમાં પુષ્કળ છે.
માંસ, મચ્છી, ઈંડાં જેવા બિન-આવશ્યક પદાર્થાના ઉત્પાદનખર્ચ છળકપટથી તે ન ખાનારી પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવે (કરવેરા દ્વારા) એનાથી વધુ અનૈતિક કાય બીજું શું હોઈ શકે ? એ પ્રકારના વ
દુનિયામાં માનવવસ્તી વધી રહી છે. વસ્તીવધારા અટકાવવાના તમામ પ્રયત્ને નાકામયાબ નીવડયા છે, અને લેાકાને ખવડાવવા અનાજ ઉત્પન્ન કરવાની ધરતીની શક્તિની મર્યાદા આવી ગઈ છે.
માટે આપણે આપણા ખેારાકનેા પ્રકાર ન બદલીએ તા થાડાં જ વરસમાં કરાડા લાકા ભૂખે મરી જશે. આવે પ્રચાર દિન પર દિન વેગ પકડતા જાય છે.
આવા પ્રચાર પાછળ અમુક ચાક્કસ ધ્યેયવાળા અને અમુક ચાક્કસ હિત ધરાવતા એમ એ પ્રકારના વર્ગો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org