________________
૨૮૩
આપણી આ યુગે જૂની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થાને અંગ્રેજોએ કચડી. નાખી. તેમના ભારતીય વારસદારોએ તેને મૂળમાંથી ઉખેડી નાખી. કાયદા વડે નહિ પરંતુ અમુક ચોક્કસ વહીવટી પગલાં વડે. જેથી કોને, તેની ગંધ પણ ન આવે! પ્રજાની આંખે પાટા બંધાય છે.
હવે આ વ્યવસ્થાને બદલે, આ મફત મળતા એ સર્વશ્રેષ્ઠ પૌષ્ટિક, સાત્વિક ખોરાકને સ્થાને માંસ, મચ્છી, ઈડાંને સસ્ત પ્રોટીનયુક્ત ખોરાક ગણાવી ઘરઘરમાં ઘુસાડવા કાવાદાવા ચાલુ કરાયા છે.. તેમના ઉત્પાદન અને પ્રચાર માટે ભારે આર્થિક સહાય આપીને, તેમને. સસ્તાં વેચી શકાય તેવી જનાઓ પણ અમલમાં આવે છે, પરંતુ. મરઘાઉછેર કે માંસ ઉત્પાદન અથવા મછીમાર કૃત્ય માટે જે વિવિધ. પ્રકારની સહાય સરકાર આપે તેના ખર્ચને બેજ આખરે તે ભારે. કરબોજ દ્વારા પ્રજા પાસેથી જ વસૂલ કરાય છે ને?
આ સહાયને ખર્ચ જે ઉત્પાદન ઉપર ચડે તે એ ખર્ચ માલખરીદનારા ઉપર પડે. પણ આ તે એ સહાયને ખર્ચ સરકાર ભોગવીને જે લોકો આ પદાર્થો નથી ખાતાં, એ પદાર્થો ખાવામાં મહાપાપ માને છે એવા લેકે ઉપર પણ કર દ્વારા ઠોકી બેસાડાય છે. અને એ રીતે માંસ, મચ્છી, ઈડાં સસ્તાં હેવાને દેખાવ-ભ્રમણા પેદા કરી તેના પ્રોટીનને પ્રચાર કરી ભેળા લેકને તે ખાવા આકર્ષવામાં આવે છે. અને આ પ્રચારને ખર્ચ એ ન ખાનારા લોકોને પણ કરવેરા દ્વારા આપવું પડે છે.
એટલે માંસ, મચ્છી, ઈ ઠાં એ સસ્તાં છે એ હકીકત નથી--- ભ્રમણા છે. એક આસુરી માયા છે.
કરભારણની આવી વિવિધ જનાઓથી, એ વિવિધ પ્રકારના વેરા અનાવશ્યક, અવહેવારુ અને અવૈજ્ઞાનિક તેમ જ અનાર્થિક હેવાથી, તેમાંથી કાળાબજાર, દાણચોરી, ભ્રષ્ટાચાર ફેલાય છે. લેકે મેંઘવારીના વમળમાં અટવાય છે, તેમાંથી કચેરીની ભાવના જોર પકડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org