________________
૧
શી અસર થાય છે તે પણ શેાધ્યુ છે, અને ખારાકની પસદગી પ્રોટીન વડે નહિ પણ એના ગુણેાના માપદંડ વડે કરવા ફરમાવ્યું છે.
હિંદું ખોરાક-વિજ્ઞાન માત્ર પ્રેટીનયુક્ત ખોરાક પસંદ કરવામાં નથી માનતુ, એ પૌષ્ટિક તેમજ વીય વક ખેાશકની પસદગી કરવામાં માને છે. અને એ નક્કી કરતી વખતે પણ પદ્મા તેના ગુણુ, ગુણુને પ્રકાર, પ્રકૃતિ અને ઋતુ-એ પાંચ ખાખતો ધ્યાનમાં રાખવી જોઈએ.
જેના જીવનનુ ધ્યેય મેક્ષ છે. તેણે માત્ર સાત્ત્વિક ખોરાક જ "લેવા જોઈએ. જેમની દુન્યવી સુખ ભાગવવાની લાલસા છે તેઓ ભલે "રાજસ ખારાક હૈ. પરંતુ તામસી ખોરાક ખાનારો મનુષ્ય માનવી મટી અસુર બની જાય છે. માંસ, માછલી, ઇંડાં એ તમામ તામસી પદાર્થો છે. વેદ્ય ધર્મે માંસને રાક્ષસાના ખેરાક ગણેલ છે. શરીર અને મન અને પુષ્ટ બનાવે એ જ ખારાક સાથેા
ખોરાકની અસર માત્ર શરીર ઉપર શું થાય છે તેના અધૂરા જ્ઞાન ઉપર પશ્ચિમનું વિજ્ઞાન રચાયુ છે. આપણે તે નથી સ્વીકારતા. એક જ ખોરાક પદાર્થોની એ જુદી જુદી ઋતુઓમાં જુદી જુદી અસર
ચાય છે.
ખારાકની અસર શરીર અને મન બન્ને ઉપર થાય છે. એટલે એવું બને કે તામસૌ ખારાકથી શરીર પુષ્ટ અને પશુ મન નિમ ળ અને. નિબળ એટલે વિનાશક, દુષ્ટ લાલસાને કાબૂમાં રાખવા અસમર્થ. આવા ખારાક લેવા આપણા તમામ ધર્મો ના પાડે છે. માટે અમુક ખોરાક ખાવાની ધર્મની ના હાવાથી તેવા ખોરાકના વિધ કરનારા ધમ ઝનૂની છે, કે મૂ'કુચિત માનસના છે તેમ કહી શકાય નહિ, કારણ કે ધર્મના એવા ખારાક સામેના વિરાધ વૈજ્ઞાનિક દ્રષ્ટિને છે.
એટલે માંસાહાર સામેના વિરાધ વૈજ્ઞાનિક દષ્ટિના છે. જ્યારે માંસાહાર કરવાના આગ્રહ અને પ્રચાર અજ્ઞાનમૂલક અથવા સ્વાર્થી સૃષ્ટિના છે.
ઈડી પાછળ પ્રચારનું મળ છે, પણ ઈંડાંમાં સાચું ખળ નથી. માંસ, મચ્છી અને ઈંડાં એ સસ્તે પૌષ્ટિક ખોરાક છે. ગરીબેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org