________________
૨૭૯ : પ્રોટીન ઉપદાંત બીજાં ત જેમાં કેલ્શિયમ અને લેહતત્વ પ્રોટીન કરતાં પણ ઘણાં વધુ ઉપયોગી છે. તે માંસ કરતાં દૂધમાં ઘણું. વધારે છે તે શરૂઆતનાં કોષ્ટકમાં જ જણાવાઈ ગયું છે.
ઈડ અને માંસ કરતાં એક એકર જમીન ઉપર પછી તે સૂકી હાય, ફળદ્રુપ હોય કે સિંચાઈની સગવડ વાળી હોય. દૂધ, અનાજ અને બીજાં શાકભાજી વધુ પ્રમાણમાં મેળવી શકાય છે. એટલે સારા અને સસ્તા પિષણ માટે માંસ કે ઈડાને આગળ કરવાની ચેષ્ટા ખતરનાક છે. વિજ્ઞાન કે માયા ?
માંસ, મચ્છી, ઈડ એ આજના જમાનામાં ગરીબને મળી શકે તે એક માત્ર પૌષ્ટિક ખોરાક છે. તેના વિરોધ પાછળ કોઈ આર્થિક કે વૈજ્ઞાનિક દષ્ટિ નથી. માત્ર ધર્મઝનૂન છે. માત્ર ધર્માધતાને કારણે સરકારની ગરીબ માટેની આ કલ્યાણકારી પ્રવૃત્તિને વિરોધ કરે એ ગરીબોને જ વિરોધ કરવા બરાબર છે.”
આ જાતને પ્રચાર એવા વર્ગ તરફથી કરવામાં આવે છે, જેમનાં માંસ, માછી અને ઈડના વેપારમાં હિત સંડોવાયાં છે. - આ પ્રચારને વિજ્ઞાન સાથે ભેળવી દેવામાં આવે, માંસ, ઈડાં વગેરે વૈજ્ઞાનિક ઢબે ઉત્પન્ન કરતાં હોવાને દાવે કરવામાં આવે તે વિજ્ઞાન એટલે શું? એ એક મહત્વને પ્રશ્ન બની જાય છે.
વિજ્ઞાન અને માયા ઉર્ફે બ્રમણા વચ્ચેનો ભેદ સમજ જઈએ. જેને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે તે ખરું જોતાં વિજ્ઞાન હેય જ નહિ. એ માયા હેય, માયા એટલે એક જાતની ભ્રમણા પેદા કરવી તે.
, - દા. ત., ડાલડા–વનસ્પતિએ તેલનું રૂપાંતર છે. તેલનું ઘીના રૂપમાં રૂપાંતર કરવું અને તમે વિજ્ઞાન કહેશે?
ગુલાબનાં ફૂલેને બહુરંગી બનાવ્યાં. શું આને પણ તમે વિજ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org