________________
૨૫૪
તે-એ તમામ પદાર્થો ઘણું વધારે છે. કેલરીઝ પણ વધારે છે અને પ્રોટીન પણ વધારે છે.
એટલે આપણે બળવાન અને વીર્યવાન બનવું હોય તે આપણે જે રેનિંદે ખેરાક ખાઈએ છીએ તે ગ્ય ખોરાક છે. તેમાં ઈંડાં કે માંસ માછલી ઉમેરવાથી કાંઈ જ ફાયદો નથી, નુકસાન છે.
આમાં પ્રોટીનનું મહત્વ ગૌણ બની જાય છે, કારણ કે જે, ખોરાકમાં લેહતત્વ, કેલ્શિયમ અને ફોસ્ફરસ ઉર્ફે મજજા વધારે છે તેમાં પ્રોટીન પણ વધારે છે જ.
ઓછામાં ઓછી કેલરીવાળા માંસ, માછલી અને ઈડામાં બીજી મના કરતાં હતત્વ, કેલ્શિયમ તેમ જ ફેસ્ફરસ નહિવત જ છે - એટલે શરીરનું બંધારણ ઘડવામાં કે બળ અને વીર્ય વધારવા માટે તે નકામાં છે. બાળકના શરીરના વિકાસમાં પણ તે કાંઈ મદદરૂપ થઈ
" માટે તે પશ્ચિમના માંસાહારીએ પણ ઈડાં-માંસ-માછલી “અકરાંતિયાની પેઠે ખાતા હેવા છતાં જ માથાદીઠ રેઢથી પાંચ લિટર દૂધ પીવે છે અને ૪૦ ગ્રામ માખણ ખાય છે. " તેમના રાકમાં મસાલા નહિવત છે. દાળ, શાક બાફેલી ખાય છે. જ્યારે આપણે શાકભાજી, કઠોળ વગેરેમાં રાઈ, મેથી, જીરું વગેરેને ઉપયોગ કરીએ છીએ. તેમાંથી પણ આપણને જરૂરનાં પિષક તત્તવો મળી રહે છે.
આમ ઈ, માછલી અને માંસાહાર પાછળ પ્રચારનું બળ છે. સાચું બળ નથી. સાચું બળ આપણે રોજ ખાઈએ છીએ તે અનાનિમાં જ છે. આપણને ખૂટે છે—માત્ર તાજું દૂધ અને શુદ્ધ ઘી.
આ શુદ્ધ ઘી અને તાજા દૂધની બાબતે આપણાં ધર્મ, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા સામે અને એ આફતને સામને કરી લેવામાં આપણા સૂઝશક્તિ અને નિશ્ચય સામે એક પ્રચંડ પડકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org