________________
૨૪૯ -જરા પણ શરમ આવતી નથી. કારણ એ ઈશ્વરનો ઈન્કાર કરનારી સિકયુલર સરકારે હોય છે. હૂંડિયામણુ એ તેમને સવાઈ ઈશ્વર છે, હિંસા અને ભ્રષ્ટાચાર એ એમની નીતિ છે, પક્ષપલટા અને વચનમંગે કરવા એમાં તેમની મુત્સદ્દીગીરી સમાઈ જાય છે, અને દારૂબંધી કર-- બવાની ડંફાસ મારવી એ જ એમને ગાંધીમાર્ગ છે.'
આમ ઈંડાં એ હિંસક છે કે અહિંસક એ ચર્ચા અસ્થાને છે. પરંતુ એ ભોળી અને ધર્મપ્રિય પ્રજા સાથેની નિર્દય છેતરપિંડી છે.
અને રાષ્ટ્રની સમૃદ્ધિ અને સંપત્તિને રોળી નાખનારી ચીજ છે. -ડાં અનેક રોગોને નોતરે છે. - આર્થિક દષ્ટિએ ઈડાં ખાવાં વધુ ખર્ચાળ છે, એ વિષે મેં વારવાર લખ્યું છે. તે ખાવાથી રોગ થાય છે કે કેમ એ ચર્ચાથી દૂર રહીને, ઈંડાં, માંસ, માછલીને ખેરાક-આપણે જે રેજિદે ખેરાક ખાઈએ છીએ તેના કરતાં વધુ પિષણ આપનારે છે કે કેમ, તે નક્કી - કર્યા વિના માત્ર પ્રથારના બળે ભ્રમિત થઈને તે ખાવાનું શરૂ કરવું તેમાં નથી ગૌરવ, નથી ડહાપણ કે નથી ફાયદો. " કે ઇડા, માંસ આદિ ખાવાથી વિવિધ પ્રકારના રોગે થાય. છે એમ પ્રખ્યાત હેકટરે કહે છે જ. ઉપરાંત મારા પિતાને પણ એ. અનુભવ છે કે ઈંડા ખાનારા અને માંસાહાર કરનારાઓમાં વાયુને - લગતા રોગ જેવા કે સંધિવા, આર્થરાઈટીસ, ગાઉટ, પિલિયે, લકવા નિરામિષાહારીઓ કરતાં પ્રમાણમાં વધુ હોય છે અને જે તેઓ દૂધ ન લઈ શકતા હોય તે માંસાહાર કરવા છતાં પણ અપષણનાં દરથી, -દૂધ ન લઈ શકનાર નિરામિષાહારીઓ જેટલા જ અપષણનાં દરથી
પીડાતા હોય છે. 'પ્રજાના મોંમાંથી દૂધ શા માટે આંચકી લેવામાં આવે છે? છે. ભારતની આબોહવામાં પ્રજાને એકમાત્ર વહેવારુ અને ચક્કસ પગલાં દ્વારા મધું અને દુષ્પાપ્ય બનાવવામાં ન આવે તે સહુથી સસ્તું મળી શકે એવી એક માત્ર પિષણની વસ્તુ દૂધ નિર્દયતાપૂર્વક
કયાં વિના નથી ડહાપરવાથી વિવિધ જાતને પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org