________________
૨૪૮ ગેરરસ્તે દોરી રાષ્ટ્રને ભયંકર આર્થિક અધોગતિમાં ફેંકવી તેની પાછળ કોઈ આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ નથી. એ છે માત્ર સંસ્કૃતિને દ્રોહ, ભોળી ધર્મપ્રિય પ્રજા સામેની છેતરપિંડી. . બેટીનને ગાંડપણ ભર્યો પ્રચાર પ્રજાને પાયમાલ કરી નાખશે
સસ્તા પ્રોટીન માટે ઈડ ખાવાની આવશ્યક્તાના ધારદાર પ્રચારથી ભેળવાઈને, ઈડ એ જ ગરીબ બાળકો માટે મળી શકે અને પિલાઈ શકે તે એકમાત્ર ખેરાક છે એવા વાહિયાત દાવાથી લલચાઈને ઈડી ખાવાનું શરૂ કરતા ભેળા પ્રજાજનેને ક્યાં ખબર છે કે તેઓ રોજ જે અનાજ ઘરમાં ખાય છે તેમાં ઇંડાં કરતાં ખૂબ સસ્તું અને બમણા પ્રમાણુનું પ્રેટીન તેઓ ખાતા જ હોય છે.
રાજ ઘરમાં ખાતા અનાજના ગુણદોષથી અજ્ઞાન એવા તેમને એ પણ ખબર નથી કે અનાજ ઉપરાંત સેઇમાં વપરાતાં છ-મેથી જેવા મસાલામાં ઈડ કરતાં વધારે પ્રમાણમાં પ્રોટીન, કેશિયમ, લેહતત્ત્વ અને કેલરી હોય છે.
જીરામાં અને મેથીમાં ઈડ કરતાં અનુક્રમે દોટું અને બમણું ટીન, અઢારગણું અને પિણ બેગણું કેશિયમ, પંદરગણું અને સાતગણું લેહતત્ત્વ તેમ જ બમણુ કેલરી છે (ભારત સરકારનું હેલ્થ બુલેટિન નં. ૨૩)
પરંતુ ઇંડિયામણની ભૂખ સરકારે લેકના મેમાંથી તેમની જિની જરૂરિયાતની પૌષ્ટિક ચીજો છીનવી લઈને નિકાસ કરી નાખે છે. તેમ કરી લેકોને વિવિધ પ્રકારની બીમારીઓનો જડબામાં ધકેલે છે, અને પછી ગરીબોના બેલી હોવાનો દાવો કરીને, ઈડા, માછલી વગેરેને પિષક ત તરીકે પ્રચાર કરે છે. અને તેથી અનાજ કરતાં મોંઘી અને ઓછી પિષણવાળી ચીજોના ઉત્પાદન માટે પ્રજાના પસીનાના કરોડ, અબજો રૂપિયાને ધુમાડે કરે છે.
આમ કરવામાં તેમના દિલને જરા પણ આંચકો લાગતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org