________________
૧૪
હેલવૃત્તિનું દાન
ઓકસફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષાને સ્થાન આપવામાં આવ્યું અને સંસ્કૃતને આ અભ્યાસક્રમ ચાલુ કરવા કન બેડને લાખે પાઉન્ડની સખાવત કરી અને ૧૩ ઓગસ્ટ, ૧૮૧૧ના રોજના પિતાના વીલમાં એણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે મેં આ મેટી રકમ એટલા માટે દાનમાં આપી છે કે જેથી મારા દેશવાસીએ સંસ્કૃત, ભાષામાં આપણા ધર્મગ્ર શેને અનુવાદ કરે અને હિંદુઓને ખ્રિસ્તી
બનાવે.
- ઓકસફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃત ભાષાના પ્રાધ્યાપક પ્રેફિસર વિલસને હિંદુઓની ધાર્મિક અને દાર્શનિક પદ્ધતિ એ નામનું એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું. એ પુસ્તક પ્રસિદ્ધ કરવાને ઉદ્દેશ જણાવતાં તેણે કહ્યું કે હેલીબરીને સંસ્કૃતના વિદ્વાન જૈન મરે હિંદુઓની ધાર્મિક પદ્ધતિનું ખંડન કરે તેને બસો પાઉન્ડ (તે સમયના બે હજાર રૂપિયા) ઈનામ જાહેર કર્યું છે, તે ઈનામ જીતવા મથનારને મદદગાર થવાનું છે.
મેકસમૂલરના ગુરુબંધુ રુડોલ્ફ થે વૈદિક સાહિત્ય ઉપર એક નિબંધ પ્રગટ કર્યો અને અભિમાનપૂર્વક લખ્યું કે જર્મન ભાષા વિજ્ઞાનની મદદથી વેદમંત્રોના અર્થ, નિરુક્ત વડે કરવામાં આવેલા અર્થ કરતા વધારે સ્પષ્ટ અને સાચી રીતે થાય છે. ડબલ્યુ. ડી. હટલીએ એ દાવે કર્યો કે, “જર્મન વિચારકે સ્થાપિત કરેલા સિદ્ધાતે જ વેદના મંત્રોનું યથાર્થ સ્વરૂપ સમજાવી શકે.” મેકસમલરની ઈષવૃત્તિ અને ઘમ
મેકસમૂલરે જાહેર કર્યું કે વેદમંત્રો બાલિશ છે, મર્ખતાપૂર્ણ છે, જટિલ છે, હલકી કોટિના છે અને સામાન્ય કક્ષાના છે. એટલું જ નહિ વેદોમાં બાલિશ વિચારેની સાથે સાથે કેટલીક એવી વાત છે, જે અમને આધુનિક અથવા તે તદ્દન વીજી શ્રેણીની લાગે છે. (આમ કહેવાને તેનો હેતુ વિશે સનાતન નથી એમ સમજાવવાનો હતે)
તેણે કહ્યું કે માનવજાતિએ ધીમે ધીમે શિક્ષિત થવું પડશે. (આ કડવા પાછળ એનો હેતુ એ હતું કે વેદધર્મના મત મુજબ માનવજાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org