________________
૧૭
દયાની મર્યાદા વચ્ચે જીવન જીવવા અને તપ તેમ જ ત્યાગ વડે મિક્ષ માગી બનવા માત્ર ઉપદેશ આપે છે. જેને તે સ્વીકાર હોય તે સ્વીકાર. ન સ્વીકારે હોય નરકગામી બનવું હોય તેવાએ સામે તલવાર તાણીને પોતે નરકગામી બનવાથી દૂર રહેવાની, મેક્ષમાર્ગની આકાંક્ષાવાળાઓને સલાહ આપે છે. - ઈ. સ. ૧૮૦૨થી ૧૮૪૧ સુધી છે. યુજીન બરનીર નામને ફેંચ ફસની યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષાને પ્રેફેસર હતું. તેના બે જર્મન શિષ્ય હતા. રુડોલ્ફ રોથ અને મેકસમૂલર. ઈ. સ. ૧૮૭૦માં ભારતમાં ફેંચ કબજા નીચેના ચંદ્રનગર શહેરના ચીફ જસ્ટિસ અને પંચ. ભાષાના વિદ્વાન લુઈ જેકેલીયને લાબાઈબલ દાંલ ઈન્ટ ભારતમાં બાઈબલ નામનું પુસ્તક લખ્યું. બીજે વરસે તેને અગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયે. આ પુસ્તકમાં તેના વિદ્વાન લેખક લખ્યું હતું કે સંસારની તમામ મુખ્ય વિચારધારાએ ભારતવર્ષની પ્રાચીન વિચાશ્રેણીમાંથી ઊતરી આવી છે. ભારતભૂમિએ માનવતાના જન્મદાત્રી છે.
આગળ જતાં એ લખે છે પ્રણામ! પ્રાચીન ભારતભૂમિ! માનવતાની જન્મદાત્રી ! નમસ્કાર! પૂજનીય માતૃભૂમિ ! જેને સદીઓ સુધી બહારનાં આક્રમણે ભૂતકાળના ઈતિહાસમાં વિલીન કરી શક્યાં નથી એવી છે માતા! તારે જ્ય છે. શ્રદ્ધા પ્રેમ કાવ્ય અને વિજ્ઞાનની જન્મદાત્રી ! તને ધન્યવાદ, પ્રણામ. અમે અમારા પશ્ચિમ પ્રદેશમાં તારા ભવિષ્યના આગમનને યજયકાર બેલાવીશું.” - મેકસમૂલર આ લખાણથી ખળભળી ઊઠશે. તેણે કહ્યું કે આ માણસ ભારતના બ્રાહ્મણેથી પ્રભાવિત થઈ ગયે છે. કિસમૂલર અને તેને જેવા માનસના ઈસાઈ પાદરીઓ હવે સંપૂર્ણ રીતે ખળભળી ઊઠયા અને ભારતની હિન્દુ પ્રજા સામે એક જબરજસ્ત મોરચાની ચેજના તૈયાર થઈ ગઈ. આ છે આજે બની રહેલા બનાની પૂર્વભૂમિકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org