________________
૧૭
વાડિયામાં ત્રણ દિવસ, અથવા જ એક વખત ઘઉને ખોરાક છેડી, માત્ર ચોખા, જુવાર, બાજર, મકાઈ, ચણ જે આપણને અનુકૂળ હોય. તે ખોરાક લેવાનું શરૂ કરવું જોઈએ.
તેમ કરવાથી ખરીફ અનાજની માંગ વધશે અને ખેડૂતે તે. વધારે ઊગાડવા પ્રેરાશે. જેથી પશુઓ માટે ચારે પણ મળશે અને દૂધ, ઘી, બળતણ વગેરેને પૂરવઠો પણ વધશે. આપણે રોગે અને દવાઓના ખર્ચથી બચશું, તેલ અને વનસ્પતિને વપરાશ ઘટવાથી તેના ભાવ નીચે આવશે અને અબજો રૂપિયાનું હૂંડિયામણ બચશે.
આપણે અજ્ઞાનપૂર્વક જે પાપનાં ભાગીદાર બન્યા છીએ, અને. દેશને આર્થિક અગતિમાં ધકેલીએ છીએ, તેમાંથી રાકના ચોકકસ ફેરફારર્થી મુક્ત થઈને એવા જ પુણ્યના ભાગીદાર બનીને દેશની આર્થિક અધોગતિ પણ અટકાવી શકશું.
આમ કરવું મુશ્કેલ નથી. પરંતુ તે એક બહુ મોટું પુય. કમાવાની અને અઘોર પાપથી બચવાની વાત છે. હિંદુધર્મ, હિંદુ. સંસ્કૃતિને ખતમ કરવાનાં અને આપણને ફરીથી આર્થિક ગુલામીમાં. જકડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવવાની આ વાત છે. જ પંજાબની પરિસ્થિતિ ' આપણે ત્યાં ઘઉને મુખ્ય ખોરાક પંજાબીઓને અને ઉત્તર પ્રદેશના રહેવાસીઓને હતું અને છે. કારણ કે એ પ્રદેશે નદીઓ અને નહેરના પ્રવેશે છે. જેર્યાં તેઓ ધારે તે ત્રણ-ત્રણ પાક લઈ શકે છે. આથી ઘઉંને પાક લીધા પછી પશુઓ માટે ચારે ઊગાડવાની. તેમને સારી સગવડ છે. અગાઉ તેઓ પશુઓ સારી રીતે ઉછેરીને. દૂધ અને શુદ્ધ ઘી પણ સારા પ્રમાણમાં પેદા કરતા..
પરંતુ નવાં આધુનિક ઢબનાં શહેરો વધતાં ગયા. ત્યાં પશુઓને રાખવાની કે તેમને ચારવાની સગવડ રાખવામાં આવતી નહિ. એટલે. ત્યાં દૂધને વેપાર વધે. પંજાબ અને ઉત્તરપ્રદેશની શ્રેષ્ઠ ઓલાદની. ગાયે, સે, કલકત્તા અને મુંબઈ જેવા પશ્ચિમી ઢબના બંધાએલાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org