________________
૧૫૮
•
આ તમામ ચીજે જિંદી જરૂરિયાતની હોવાથી એના દ્વારા સમગ્ર માનવજાતનું શેષણ વણથંળ્યું થઈ શકે. એ તમામ બજાર બહાથ કરવા માટે પશુનાશ એક અમેઘ ઉપાય છે.
પરંતુ ભારતની પ્રજા ભારે તાણ વચ્ચે પણ પિતાના આ રાજ "ઘસાતાં જતાં અને નિર્બળ બનતાં જતાં પશુધનને બચાવી લેવા મરણિયા પ્રયાસ કરતી હતી.
આ જીર્ણ થઈ ગયેલું પશુધન પણ અન્ન-પૂરવઠા ચાલુ રાખવા અમરણિયા પ્રયાસ કરે છે. છતાં તેની નિર્બળતાને લાભ લઈને ૧૯૬૫
થી ૧૯૭૨ સુધીના આઠ જ વર્ષમાં આપણા દેશમાં ૪ કરોડ ૨૧ “લાખ ૯૧૦૦૦ ટન અનાજ ઘૂસાડી દેવામાં આવ્યું. '
૧૭૩ માં ભારત સરકારના કૃષિ સલાહકારોએ દેશમાં green revolution હરિયાળી ક્રાંતિની ગગનભેદક ગર્જનાઓ કરી, પણ ૧૯૭૬ સુધીના બીજા ચાર વરસમાં ૨ કરોડ ૨૯ લાખ ૨ હજાર ટન -અનાજ પરદેશેએ આપણા દેશમાં ઘૂસાડવામાં સફળતા મેળવી. (ઈન્ડિયા ૧૭૪ પાના ૧૭૬ અને ઇન્ડિયા ૧૯૭૭–૭૮ પાના ૨૦૫).
- આમ તેર વર્ષમાં જ આપણ સેંકડે અજબ રૂપિયા લૂંટી જવામાં આવતા હતા, ત્યારે આપણા રાજક્તએ ગરીબી હટાવની નારા બુલંદ સ્વરે ગજાવતા હતા. ક દુખદ આશ્ચર્ય
દુખદ આશ્ચર્યની પરાકાષ્ઠા તે ત્યાં છે કે એક તરફથી અનાજ પરદેશી દૂધ, પરદેશી બટરઓઈલના ધસમસતા પૂર દેશમાં ફરી વળે છે, ત્યારે દેશનું પશુધન બચાવી એ પૂરને પ્રતિકાર કરવાને બદલે તમામ પ્રકારના દૂધ અપનારા પ્રાણીઓની કતલ માટે નવા કતલખાનાઓની, અને વધુને વધુ માંસનિકાસની રોજના તૈયાર થયા કરે છે
પરંતુ કદીક આપણને આપણી ભૂલ સમજાય, અને આપણે આપણાં પશુધનને સબળ બનાવી અનાજ, દૂધ, ઘી, ખાતર, બળતણ, -રહેઠાણ વગેરે ક્ષેત્રે પગભર બની જઈએ તેમ કદી બિમારીઓથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org