________________
ક ૧૭ જ પાંજરાપોળનું કાર્યક્ષેત્ર
અગાઉ દરેક શહેરનું મહાજન પાંજરાપોળ ચલાવતું. ગરીબ, કે શ્રીમંત માણસના માંદા પશુઓની આ પાંજરાપોળમાં સારવાર થતી. દુકાળના સમયમાં જે લેકે પિતાનાં પશુઓ ન સાચવી શકે
તેમના પશુઓ આ પાંજરાપોળ સંભાળી લેતી. છે. એક તરફથી ચરિયાણ કપાઈ ગયાં અને બીજી તરફથી મહાજનને દાનને પ્રવાહ મંદિર અને પાંજરાપ તરફ વહેતે હતો તે અંગ્રેજો, કલેજે અને હોસ્પિટલ તરફ વાળી ગયા.
એટલે પાંજરાપોળને હવે પશુઓ પાળવાનું અશકય બન્યું હતું.. ખેડૂતો પિતાનાં પશુઓ પાંજરાપોળના દરવાજા પાસે ઊભાં રાખીને લાગી જતા. પાંજરાપોળને તેમને સંભાળવાનું અશકય બની જતું. - આ ઢેરે ભૂખ્યા તરસ્યાં જ્યાં ત્યાં રઝળીને કાંતો મરણ પામતાં નહિ તો રાતના અંધારામાં કતલખાનાનાં એજન્ટે તેમને લઈ જતાઆ પશુનાશનાં ઝહબ્ધ પગલાં - આમ છતાં લાખ ખેડૂતો અને હજારે પશુપાલક તેમની કુનેહથી | અને દાનવીરાની સહાયથી પિતાના પશુઓને જાળવી રાખવા મરણિયા. પ્રયાસો કરી રહ્યા હતા.
સમગ્ર પશુધન નાશ પામે તે પહેલાં અંગ્રેજોને અહીંથી જવું પહયું. પરંતુ જતાં પહેલાં તેઓ પોતે તૈયાર કરેલા પાંચમી તારીઆએની જાળ પાથરતા ગયા. જેમણે નવી સરકારને ઝડપી પશુનાશને રિતે ચડાવી. | પરાધીન ભારત મહેસૂલ નીતિ અને ભારત વિરોધી આર્થિક નીતિ વડે સાતું હતું. હવે આ દેશને કાને છેડી દીધા પછી તેને જુદી રીતે ચૂસવાની ચેજના ઘડાઈ ગઈ.
વિશ્વનું બીજા નંબરનું મોટું બજાર ભારત છે અને ભારતના સહુથી મોટાં બજાર છે; અનાજ, દૂધ, ઘી, આ ત્રણે અગત્યની ચીજોને. કરવઠો અપૂરતો હોય તો તેના પરિણામે આવી પડતી માંદગીઓના કારણે દવા બજાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org