________________
૧૪૮
પ્રકારની સંપત્તિને નાશ થવા દઈ, સમત, જીવસૃષ્ટિની પ્રથમ બેહાલી અને પછી વિનાશ નેતરે. 3. શ્રી વિનાનાની ગંભીર ભૂલ
કે એ માન્યું છે કે બંધારણની કલમ ૪૮ના અમલથી પશુનાશ અટકી જશે. શ્રી વિનોબાએ બેટી રીતે તેમાં હરતક્ષેપ કરીને અને બંધારણની કલમ ૪૮ના અમલને મહત્વ આપીને પ્રજાના ગેવધબંધીના વિરોધને ઠંડા પાડવાની ભૂલ કરી છે, એટલે તે આ નિયમ કયારેક ચર્ચવાનું મને યોગ્ય લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org