________________
૧૪૫
વૈજ્ઞાનિક લૂંટ
આપણે પાંચ ક્લિના લેઢાના હળ વડે જમીન સારી રીતે ખેડી શકતા હોઈએ તે તેને બાજુએ રાખી વૈજ્ઞાનિક ખેતીના પાંચ ટન વજનના સેઢાનું ટ્રેકટર વાપરવું એ મૂર્ખાઈની પરિસીમા જ છે. એ વૈજ્ઞાનિક ખેતી નથી. વૈજ્ઞાનિક લૂંટ છે.
તમે મકાનની છત, લાકડાના ભારેટ અને લાકડાના પેઢીઆ ઉપર બાંધે, તે તે બસ વર્ષ સુધી સારી હાલતમાં રહે છે.
અને તે લાકડું મેળવવા જે વૃક્ષો કપાયા હોય તે વૃક્ષોના ઝુંડના ઝુંડ બસે વર્ષમાં કપાએલાં વૃક્ષોનાં સ્થાને ઊગી નીકળ્યાં હેય. - એટલે જે વૃક્ષસંપત્તિ આપણે આપણા અનિવાર્ય ઉપયોગમાં (મકાન બાંધવામાં) ખરચી તે પાછી મળી જાય છે.
પરંતુ લાકડાને બદલે લેઢાનાં બીમ મૂકે તે તેમાં જે લેતું વપરાયું તે સંપત્તિ હંમેશને માટે ગુમાવી.
કારણ કે તે જમીનમાં બીજું પેદા નથી થઈ શકતું. તેઢાનું બીમ બસો વર્ષ સુધી સારી હાલતમાં રહી શકતું પણ નથી. * કદાચ બસે વર્ષમાં એવા પાંચ બીમ આપણે બદલવા જોઈએ. એટલે કે એક કામ જેટલા લાકડા વડે થાય તે કામ પાછળ પાંચ ગણા લોખંડને દુર્વ્યય કરવું પડે છે.
દર વર્ષે દુર્થી માટે જમીનમાંથી ખેંચાઈ રહેલા લાખે ટન, લોખંડને કારણે અનાજ, વનસ્પતિઓ વગેરેમાં લોહતત્વ ઓછું થતું જશે. જેની અસર માનવીઓ ઉપર જ નહિ પણ સમસ્ત જીવસૃષ્ટિ ઉપર પશે.
- આ તે આપણે દરેક ખનીજોને દુર્વ્યય કરીએ છીએ, જે ફરીથી જમીનમાંથી પ્રાપ્ત થવું અશક્ય છે.
એ દુર્વ્યય દ્વારા માનવજાતનું શોષણ થાય છે. માનવવા, કે જીવન જરૂરિયાત માટે ઉપયોગમાં લેવાની અને શેષણ માટે ઔવો. ગિક ક્રિયાઓમાં તેને ઉપયોગ કરવાની રીતેમાં ફેર હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org