________________
શોષણ કરવા દેવામાં આવે, તે ભવિષ્યની માનવપ્રજાનું અસ્તિત્વ જોખમાઈ જશે. :
. આ સ્થિતિ ભલે બે પાંચ વર્ષમાં ન આવે, તે સ્થિતિ આવત સેકડો વર્ષ પણ કદાચ લાગે. પરંતુ તેથી કાંઈ સેંકડો વર્ષ પછીના. આપણા વંશવારસોનું અસ્તિત્વ, આપણા ક્ષણિક લેગવિલાસ ખાતર, કે આપણે માની લીધેલી સગવડે ખાતર, જોખમમાં મૂકવાને આપણને અધિકાર નથી. આ માનવવા ઉપર અસર
એ સાચું છે કે જમીનની અંદર ખનીજોને વિશાળ જ છે. પરંતુ તે એટલે વિશાળ નથી કે તેને દુર્વ્યય કરવામાં આવે તે ખૂટી ન જાય. લેકેની જીવન જરૂરિયાત પૂરી કરવા પર તે પ્રલયકાળ સુધી ટકી રહે છે. પરંતુ તેનું શોષણ કરવાના ઈરાદાથી તેને અમર્યાદિત રીતે દીને ખેંચી લેવામાં આવે તે તે ખૂટી પડે તેમાં શંકા નથી જ. - છેલ્લા બસો વરસથી વિશ્વમાં પશ્ચિમની શેષક અર્થ વ્યવસ્થાએ. પિતાને કબજો જમાવ્યું ત્યારથી જે રીતે ખનીજ સંપત્તિ જમીનમાંથી ઓછી થઈ છે, તેની અસર આપણા અનાજ, શાકભાજી, ફળફળાદિ, વનસ્પતિઓ અને અંતે માનવ સ્વાસ્થ ઉપર પડી ચૂકી છે.
આપણા અનાજ, શાકભાજી, ફળફળાદિ તેમનાં સ્વાદ અને સુગંધ ગુમાવી રહ્યા છે. લાંબા વખત સુધી સારી સ્થિતિમાં રહી શકવાની શક્તિ ગુમાવી બેઠા છે એમના દ્વારા માનવશરીરને મળતું ખનીજ તને પુરવઠો ઘટતે જ હેવાથી રોગને ફેલવે વધતે.
છે સુધી સારી છે
જ તર્જન
- રોગોની સારવાર લેવા જતાં આપણે એ પણ જોયું છે, કે દવાઓના જે ગુણે આપણા પ્રાચીન વૈદ્યોએ લખ્યાં છે તે ગુણ હાલની ઔષધિઓ પૂરા પ્રમાણમાં આપતી નથી. કારણ કે વનસ્પતિઓને જમીનમાંથી એને પૂરવઠો પૂરતા પ્રમાણમાં મળતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org