________________
૧૦૯
મહમૂદ એમનાથ તેડવા અને લૂંટવા આવ્યું હતું, એ તે સહુ કોઈ જાણતા હતા. મહમદ ત્રણ દિવસ સુધી દીવાલ તેડી અંદર દાખલ થઈ શકે નહિ. તે વખતે ઘેરે ત્રણ દિશામાં હતું. અને ચેથ દિશાએ સમુદ્ર હોવાથી એ દિશા ખુલ્લી હતી. - જૂનાગઢથી આવી પહેચેલા શ્રીધર જેવા મધ અને મહિધર
જેવા સેનાપતિને જયારે એમ સમજાયું હોય કે યુદ્ધમાં વધુ વખત. ટડી શકાય તેમ નથી, તે પછી તેમનાથના શિવલિંગ અને મંદિરના અઢળક ખજાનાને દણ્યિા વાટે સહેલાઈથી દૂરના સલામત સ્થળે ખસેડી ગયા હતા. આમ શિવલિંગ અને પ્રજાને બને બચી ગયા હતા અને મહમદ બે ડુંગર અને કાલે ઉંદર જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા.
પણ હજી તવારીખકારી કલ્પનાના ઘડા આગળ દોડાવે છે કે હવે મહમૂહને ધાસ્તી પેઠી છે કે પાછા વળતાં રજપૂત સૈન્ય તેને લેરી લેશે અને પોતે લૂટ ખજાને ગુમાવી દેવાને પ્રસંગ આવશે. તેનું ઘણું સેન્ચ નાશ પામ્યું હતું. જાનવર પણ બહુ નાશ પામ્યા હતા, અને તેને ખબર મળ્યા હતા કે માળવાને ભેજ, અજયેશને. વિશળદેવ અને પાટણપતિ ભીમદેવ તેને રસ્તે રાકને બેઠા હતા. જે અઢળક સંપત્તિ તેણે લુંટી હતી તે ઊટો ઉપર લાવીને ૧૨૬ના જાન્યુઆરીની ૨૪મી તારીખે ગીઝની તરફ પ્રયાણ કર્યું. ભેજ અને વિશળદેવનાં રોથી બચવા તેણે કચ્છના માર્ગો પાછા જવાનું નક્કી
ભીમદેવ માધવીમાં શા માટે ભરાય?
ભીમદેવ માટે કંઈ લખે છે કે તે ગાધવના કિલ્લામાં મહમૂહની, વાટ જોઈને બેઠા હતા અને કઈ લખે છે કે તે કંથકોટના કિલામાં છાવણી નાખીને મહમૂહની વાટ જોતે હતે.
પણ કંથકોટ તે કચ્છના રને કિલે હતું, કાંઈ ભીમદેવની, માલિકીને ન હતું કે ભીમદેવ તેમાં ભરાઈને બેસે.
વળી મહમૂહના ભાગતાં લશ્કરને મારવું હોય તે તેની |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org