________________
સેમિનાથ પર ગઝનીનું આક્રમણ
શ્રી વેણીશંકર વાસુ એક પરીકથા?
મહમૂદ ગઝનીએ ગુજરાત ઉપર સવારી કરી તેમનાથનું મંદિર તેડયું એ વાર્તાનું ચણતર બહુ નબળા પાયા ઉપર થયું છે. મુસ્લિમ તવારીખકારેની તવારીખને આધારે મહમદ ગઝનીની ભારત ઉપરની સવારીઓને ઈતિહાસ લખાવે છે. પણ એ સ્વારીઓ કેટલી હતી ? ૧૨ કે ૧૬? તે વિશે તવારીખકારે એકમત નથી. તેમની તવારીખેને આધારે અંગ્રેજ ઈતિહાસકારોએ પણ ઈતિહાસ લખે છે, છતાં ઇલિયટને એક સ્થળે લખવું પડ્યું છે કે આ પરીકથા જેવું લાગે છે. તેમ છતાં ગુજરાત ઉપરની સવારી અને સેમિનાથના શિવલિંગનાં ખંડન વિશે ખૂબ વિસ્તારથી લખાયું છે, અને ચબરાક અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ વચ્ચે વેર-ઝેર વધારી તેમને લડાવવામાં એ સવારીના ઈતિહાસને ખૂબ ઉપયોગ કર્યો છે. - શ્રી હેમચંદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો નથી.
ન મુનિ હેમચંદ્રસૂરીએ અને શ્રી મેરૂતુંગાચાર્યું ગુજરાતના સોલંકી વંશને ઇતિહાસ લખે છે. મહમૂદ ગઝનીના સમય પછી લગભગ ૭૫-૧૦૦ વરસના ગાળામાં હેમચંદ્રસૂરી થઈ ગયા. પણ તેમણે આ ચડાઈને કશે ઉલ્લેખ કર્યો નથી. ગુજરાતના વિદ્ધાને લખે છે કે મુસ્લિમ તવારીખકારોનાં વર્ણને એકબીજાથી બહુ જુદાં પડે છે. પણ તેમણે આટલું બધું લખ્યું છે ત્યારે કંઈક તે બન્યું જ હશે ને?
જ્યારે હેમચંદ્રસૂરી વિશે લખે છે કે તેઓ ગુજરાતના આશ્રિત હેવાથી તેમની કીતિને ઝાંખપ લાગે એવું લખવાથી તેઓ દૂર રહ્યા હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org