________________
e
ઉતારી પાડયા છે. મુસ્લિમ ઇતિહાસકારાની પડ માથા વિનાની તવારી-ખાને આધારે અંગ્રેજોએ લખેલા ઇતિહાસને માન્ય રાખી, આજે પણ નવી પેઢીના મનમાં દ્વેષની અને લઘુગ્રન્થિની ભાવના વાવીએ છીએ.
આવા એક ઇતિહાસ છે. સામનાથના ખ'ડનના જેના વિષે કલિકાલ સજ્ઞના નામે પ્રખ્યાત થયેલા જૈનાચાય શ્રી હેમચ'દ્રસૂરિજી તેમજ શ્રી મૈરૂતુ ંગાચાર્ય ને અમાન્ય કરીને, કે ચંદ્રખારાટનું લખાણ વિશ્વાસપાત્ર ન હાવાનું જણાવીને મહમૂદ આશ્રિત અલખની અને તેના આધારે ખીજા મુસ્લિમ ઇતિહાસકારાએ લખેલી તવારીખેાને માન્યતા આપવામાં આવી છે. તેની એક એક વાતને અસત્ય અને કલ્પિત સાબિત કરી નવી પ્રજા પાસે અહી મૂકી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org