________________
- ધ્રુષ્ટતાની પરાકાષ્ઠા આવી છે, સમસ્ત રાષ્ટ્રને જંગલી હાલતમાં ફેકી દેનારી મૂડીવાદીસામ્યવાદી અર્થવ્યવસ્થા! અને છતાં તેઓ પ્રાચીન પરંપરાગત વ્યવસ્થાને જંગલી જમાનામાં લઈ જનારી અર્થવ્યવસ્થા હેવા વિષે પ્રચાર કરે છે એ તેમની ધૃષ્ટતાની પરાકાષ્ઠા છે.
૦ ભારતને વિદ્યાથી ભારત કરતાં પરદેશ વિષે વધુ
જાણે છે. ૦ એ પરદેશીઓ! દેશી અંગ્રેજોને હાથા બનાવી તમારે
આ દેશની પ્રજાને હજુ કેટલી ચૂસવી છે? હવે તે
ખમૈયા કરે! ૦ આ નવયુવાનો! પ્રજાના ગૌરવવંતા, ઇતિહાસ સાથે અનુસંધાન કરો!
નવી પઢીને કરવા જેવું શું? માત્ર વિદેશી નકલ! આપણી આગલી પેઢી હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ અને હિંદુ વિદ્યાકલા માટે ગૌરવ લેતી. એ તમામ વિષ સાથેના સંપર્ક હિંદુઓની નવી પેઢી ઈ બેઠી. પરદેશીઓનાં ભેદી કાવતરાંઓએ હિંદુઓની નવી પેઢી અને તેમના પૂર્વજોની વચ્ચેના ઈતિહાસની સરવાણીએ સૂકવી નાખી. હવે આજની પ્રજા સાથે હિંદુ સંસ્કૃતિ, હિંદુ ધર્મ, સાહિત્ય, વિધા, કલા વિષે કશું કરવા જેવું હોય એમ લાગતું નથી. કશું કરવા -જેવું લાગતું હોય તે તે માત્ર વિદેશી સાહિત્ય, સંસ્કૃતિ અને જીવપ્રણાલિકાની નકલ, અને તે શીખવા માટે જુદા જુદા હેતુ એના બહાને નીચે પરદેશને પ્રવાસ ખેડવામાં ગૌરવ લેવું તે - બિચારી ભાવિ પેઢી! અને ભવિષ્યની પેઢી? તેને તે એમ જ લાગે છે કે, “આપણી પાસે વિદ્યા, કલા, જ્ઞાન, વેપાર-વાણિજ્ય ખેડવાની આવડત, સમૃદ્ધ ઇતિહાસ કે સંસ્કૃતિ કશું ય હતું જ નહિ. આપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org