________________
હતા. તેના માલિક પોતાની ઇચ્છા પ્રમાણે અને ગમે તેવી ક્રૂર રીતે તેને મારી નાખી શકતા.
૫૦
મેગલા, આરા, યુરોપીઅનેા અને આફ્રિકાના હૅબસીએને આવી તક મળે તે ભારતના નાવિકાને અને વેપારીઓને પણ અચાનક છાપા મારીને કે કરી લેતા. આવા લેાને કેદ કરીને વેચનારી ટોળીઓ ગુલામાના વેપાર ચલાવતી.
કોઈ વખત તે આખું કુટુ'ખ કેદ પકડાઈ જતું. પકડાએલા ગુલામાને હારબંધ ઊભા રાખીને તેમનું લીલામ થતું. ઘણી વખત પત્નીને કાઈ માંગલ ખરીદી જાય, પતિને કોઇ સ્પેનિયા ખરીદે અને પુત્રને કઈ આરબ વેચાતા લઇ લે એવું પશુ બનતુ'. ખરીદનાર માણુસ તે ગુલામના શરીરને સંપૂર્ણ માલિક ગણાતા. ખરીદ્યા પછી તેને સાંકળાથી બાંધીને ઘસડી જવામાં આવતા.
જો વહાણેામાં લઈ જાય તેા સાંકળેથી બાંધીને અનાજની ગૂણીએની જેમ એકબીજાની ઉપર નાખીને લઈ જતા.
મરજી પડે એટલું કામ માલિક કરાવે, મરજી પડે તેવું અને તેટલું ખાવાનું આપે.
ગુસ્સે થાય તા કારડાથી ઢારમાર મારે. ઘણી વખત સ્ત્રીની નજર સામે પતિને કે પતિની નજર સામે પત્નીને કે પતિ-પત્નીની નજર સામે તેના પુત્રને કારડાના માર મારીને મારી નાખવામાં આવે. પુરુષા ની નજર સામે જ તેમની સ્ત્રીઓના અને પુત્રીના ભોગવટા કરવામાં પણ આવે.
આ બધી અતિ દિલ કંપાવનારી કથનીએ છે, આનું નામ હતુ
ગુલામી.
તેમની આ નિર્દય પાશવી લીલાઓ ઉપર પડદો પાડીને તેમણે શૂદ્રોને ત્રણે વર્ણના ગુલામ તરીકે આલેખ્યા અને નવી પેઢીમાં સવ અને હિરજના વચ્ચે મેાટા ભેદભાવ ઊભું કર્યાં.
શૂદ્રો ગુલામ ન હતા
પણ શૂદ્ર એ ગુલામ ન હતા. સમાજમાં ત્રણે વર્ષાં જેટલા જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org