________________
ર૬૭
પરંતુ આપણા ધર્મશાસ્ત્રોમાં આપણને વિશ્વાસ હેય, આપણું લાખ વરસના ઈતિહાસમાં આપણને વિશ્વાસ હોય તે આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આખરે વિનાશ અસુરોને જ થાય છે.
આ મહાન આર્ય પ્રજાની આસપાસ વિનાશનું જે તાંડવ ફરી વળ્યું છે, તેનાથી હતાશ ન થવું અને એકાને મેક્ષલક્ષી ધર્મનું જ શરણ લેવું.
આર્યભૂમિ કદી પણ સંતવિહીન બની નથી, બનશે નહિ અને. આ મહાન આર્યપ્રજા સાચા સંકે ને આશીર્વાદ પામીને જરૂર આવી. રહેલી આંધીને ચીરી નાખશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org