________________
પ્રજા ઈચ્છે છે કે તેને સસ્તુ અને સારું અનાજ મળે પણ લેકેના મનમાં એક દઢ માન્યતા ઘર કરી ગઈ છે કે હવે અનાજ સસ્તુ થઈ શકે નહિ, આ માન્યતાને કારણે વધતા ભાવે સામે તેમને વિરોધ તીવ્ર થવાને બદલે તેઓ લાચાર બની ગયા છે. આ
હેકટરથી ખેતીને ઉત્પાદનખર્ચ કેટલા વધે છે? - તમે ૧૫ હજારના બળદને બદલે ૬૫ હજારનું ટેટર લાવ્યા એટલે ૫૦ હજારનું વધુ મૂડીરોકાણ થયું. એટલે વ્યાજને ખર્ચ વધે, પરંતુ જે બળદ લાવે તે ખાતર માટે છાણુ મત મળે, અને તેમને ખવડાવવાને ખરચ ન થાય. અનાજના સાંઠા ખાઈને તેઓ કામ આપે. પરંતુ ટ્રેકટર લાવ્યા કે તરત જ ડીઝલ લાવે, પછી જ તે ચાલે. એટલે ડીઝલને ખરચ વળે, પછી ફર્ટિલાઈઝર લાવવું પડે. ૩૦ એકરે ઓછામાં ઓછું ૧૨ હજાર રૂપિયાનું ફર્ટિલાઈઝર જોઈએ. આમ આ. ૧૨ હજાર રૂપિયા અને તેના વ્યાજને ખર્ચ વધે. પછી જંતુનાશક દવાઓને, અને તે છાંટવાની મજુરીને ખરચ ચડે. આ તમામ બિનજરૂરી ખર્ચા છે. અને અમુક ચોક્કસ વર્ગને ખટાવી આપવાની દષ્ટિએ. તે કરવાની ફરજ પાડીને સરકાર પિતે પણ એ નિર્દય શેષણમાં પિતાનું હિત પ્રસારી રહી છે.
પ્રજાને સસ્તું અનાજ આપવું છે? આ રહ્યા ઉપાયો આ બધાં બિનજરૂરી અને ચેકસ હિતેને લાભ કરાવી આપવાની દષ્ટિએ કરાતે ખરચે બંધ કરવામાં આવે, અને સંપૂર્ણ વંશહત્યા. બંધ કરવામાં આવે તે બીજા વિશ્વયુદ્ધ પહેલાનાં ભાવે એટલે કે દેહથી. બે રૂપિયે વીસ કિલે અનાજ સહેલાઈથી મળી શકે તેમ થાય તે. ઔદ્યોગિક ચીજવસ્તુઓના ભાવ પણ નીચા આવે. અને મેંઘવારી ભથ્થાઓ આપવાની પણ જરૂર ન રહે. પરંતુ સરકાર પોતે જ ભાવે નીચા આવે તેમ ઈચ્છતી નથી. કારણ કે ઔદ્યોગિક ચીજોના ભાવ જેમ ઊંચા તેમ તેના ઉપર વેપારીઓને નફે વધારે, કારણ કે ઊંચા ભાવે તેમનું મૂડીરોકાણ વધારે થાય. નફે વધારે તેમ ઈન્કમટેકસ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org