SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૨ આવ્યું. આ નિર્ણય કરીને ત્રીજી પંચવર્ષીય એજનામાં પણ કોશોનાં હિતને ખેતીની સાથે સાંકળી લઈને ખેડૂત અને ખેતીને ફર્ટિ લાઈઝરના ઉદ્યોગનાં ઓશિંગણ બનાવી દીધા. પિતાના આ અવાસ્તવિક કાર્યને વાજબી ઠરાવવા લેકોનું માનસ ફર્ટિલાઈઝર તરફી બનાવવા વિશાળ પાયા ઉપર ફટલાઈઝરની ઉપ ગીતા અને આવશ્યકતાને જોરદાર પ્રચાર શરૂ કરવામાં આવ્યા. જે દેશો ફર્ટિલાઈઝર વાપરે છે, તેઓ ફર્ટિલાઈઝરના કારણે મબલખ પાક મેળવે છે તેવી કપોલકલ્પિત વાતે દેશનાં અગ્રગણ્ય વર્તમાનપત્રોમાં પ્રગટ થવા લાગી. જાહેર સભાઓનાં મંચ પરથી રાજદ્વારી નેતાએ ફર્ટિલાઈઝરનાં ગુણગાનથી સભાઓ ગજાવવા લાગ્યા. વર્તમાનપત્રો વારં વાર ફર્ટિલાઈઝર વાપરતા દેશે એકર દીઠ કેટલું ફર્ટિલાઈઝર વાપરે છે અને એકર દીઠ કેટલે પાક મેળવે છે તેના આંકડા પ્રસિદ્ધ કરીને આપણી ખેતીના આંકડા સાથે તે દેશના આંકલની સરખામણી કરીને આપણા દેશની ખેતીનું નિરાશાજનક ચિત્ર રજુ કરવા લાગ્યા, જેથી ફર્ટિલાઈઝરની આયાત પાછળ જે અબજો રૂપિયા દર વરસે ખરચવામાં આવતાં તેને વાજબી ઠરાવી શકાય. ' વિકૃત પ્રચાર આપણા નેતાઓએ અને વર્તમાનપત્રોએ એવું વાતાવરણ પેદા કરી દીધું કે જાણે કે બળદથી ખેંચાતા હળ વડે ખેતી કરવી એ શરમજનક અને પછાતપણાની નિશાની છે. પશ્ચિમના દેશેએ ફર્ટિલાઈઝરને ઉપયોગ કરીને ભારે ફાયદો ઉઠાવ્યો છે. આપણા વર્તમાનપત્રોમાં વારંવાર પશ્ચિમી રાજના હેકટર દીઠ ફર્ટિલાઈઝરના ઉપગ અને એકર દીઠ અનાજના ઉત્પન્નનાં આંકડા પ્રસિદ્ધ થતાં હતા. તેમાંનાં થડાક નીચે આપ્યા છે. એ આંકડાને જે અભ્યાસ કરીએ તે જણાશે કે ફર્ટિલાઈઝરને ઉપયોગ કરવાથી પાક વધુ મળે છે એ દાવે નાપાયાદાર છે. અને જમીન અને આબોહવા મુજબ તે દેશ વધુ એ પાક મેળવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy