SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ કરવી. ગ્રામીણ ટેકનોલેજીના આશરે મેઘવારી વધે છે. વાપરનારી પ્રજનું નિર્દય શેષણ થાય છે શેષણ કરવાનું પ્યાદું બને છે ખેડૂત અને અબજો રૂપિયા કમાય છે અરબ, ફર્ટિલાઈઝર ક્ષેત્રની વ્યક્તિઓ અને કારખાનાંના માલિકે. ' ગામડાંમાં ભારતીય ટેકનોલોજી હતી ત્યારે ખેતી સસ્તી હતી, ખેડૂત સ્વતંત્ર હતું, જીવમાત્રને પિષના હતે. એને જૂનવાણી કહીને ખતમ કરી એટલે અંગ્રેજી ટેલેન્ટને પ્રભાવ વ્યાપી ગયે. શેષણ, ગરીબી, ભ્રષ્ટાચાર અને પરાધીનતાનાં પૂર ફરી વળવા લાગ્યાં છે. આ છે ટેકનૈલેજી શબ્દા અને પ્રભાવ, સ્વતંત્ર મિજાજના ખેડૂતને આધુનિક ટેકનોલેજીએ અનેકને આધીન અને શેષણનું પ્યાદું બનાવી દીધું છે. સમતલ ખેરાક Balanced diet : આ ખોટો અને બેટી નિષ્ઠાથી પ્રચલિત કરાયેલ શબ્દ છે. ખેરાક માટે સારું વિશેષણ પષ્ટક છે. આયુર્વેદ તેમ જ ખેરાક ક્ષેત્રે હમેશાં પૌષ્ટિક ખોરાક શબ્દ વપરાય છે. પૌષ્ટિક અને પચે તેવે, બળવર્ધક અને વીર્યવર્ધક, પૌષ્ટિક રાકનું નામ લેતાં જ ઘી, દૂધ, સૂકો, મે, મીઠાઈઓ વગેરે નજર સામે તરી આવે. - સમતલ ખેરાકના નામેચ્ચાર ઉપરથી બધા સ્વાદિષ્ટ, સાત્વિક અને પૌષ્ટિક એવી ચીજોને નામ ભૂલાવી દઈને, શાકભાજી, પેટીનજન્ય ઇડા, માસ, મચ્છીને ખૂબીથી તમારા મનમાં ઘુસાડે છે. પૌષ્ટિક ખોરાક માટે બાસુંદી યાદ આવે. સમતલ ખેરાકમાં બ સંદીનું સ્થાન પાઉની સ્લાઈસ, બિકિટ, આમલેટ કે ટમેટે સૂપ તમારી નજરમાં આવે. - જેમ Fat percentના શબ્દ વડે થી પણ ચરબી મનાયું અને પછી ઘીને ધકેલી દઈને ચરબી જ આવી ગઈ તેમ સમતલ ખેરાકના નામે પૌષ્ટિક તત્ત્વોને હટાવી દઈને ઇંડાં અને સત્વહીન શાકભાજીના સૂપ તમારી થાળીમાં આવી જશે, ત્યારે તમારા પૂર્વજો શું ખાતા? કેવી ઉત્તમ વાનગીઓ ખાતા? તેની કલ્પના પણ તમારા પુત્રને નહિ હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy