________________
૨૩:
લેકેની ગમે તેવી રાષ્ટ્રહિતની માગણી કરીને નામે કુકરાવી. શકાય. પાછું એમ પણ કહી શકાય કે, “તમારી વાત સાચી છે, માગણી સારી છે. પણ શું થાય?. આ તે કેકસી છે. આ તે સિકયુલર સ્ટેઈટ છે.”
ટયૂબવેલ: ટયૂબવેલનાં શબ્દબાણ એવાં તે સટ રીતે અમે રિકાથી છોડવામાં આવ્યા કે તેનાથી મોહ પામીને સૌરાષ્ટ્રમાં હજાર ફૂટ સુધી પાણીના તળને નીચું ધકેલી દીધું. પરિણામે નીચે પદા કરેલા પિલાણમાં સમુદ્રનું પાણી ધસી આવીને જમીનને ખારા પાટમાં ફેરવી નાખે છે. પણ હજી મેહ છૂટતે નથી. ટયૂબવેલમાં પાણીને બદલે પાણી નીકળે અને પરદેશી દેવું વધી જાય તે ફિકર નહિ પણ ટયૂબ વેલની મેહજાળમાંથી છૂટાય જ નહીં. શરૂઆતમાં ટયૂબવેલ દશ હજાર રૂપિયામાં ખેડાતાં. તે ધીમે ધીમે સીત્તેર હજાર સુધી પણ ન ખેદી શકાય તેવી સ્થિતિ પેદા થઈ. પણ અમેરિકાના ભૂવાઓએ પ્રેરેલા
દુમાંથી છૂટાતું નથી માટે કચ્છમાં લાખ રૂપિયાના ખરચે ટયુબવેલ કષાં સફળ થશે તે જગાની સર્વે કરવામાં આવે છે. હવે કદાચ એક ફ દેશ લાખને થાય તે નવાઈ નહિ. પણ ટયૂબવેલ કેના દિલમાં સ્થિર થઈ ગયું છે એટલે છૂટ નથી. - પ્રોટીન રીચઃ આ શબ્દમાં કઈ પણ અખાદ્ય વસ્તુને ખાદ્ય બનાવી દેવાની, કોઈ પણ અપવિત્ર વસ્તુને પવિત્ર બનાવી દેવાની, ગમે તેવી પિષણરહિત અને નુકસાનકારક વસ્તુને ઉત્તમ કટિના ખાદ્ય પદાર્થ તરીકે ખપાવી દેવાની જાદુઈ શક્તિ છે.
: ઉત્પાદન વધારઃ દેશને દરેક પ્રધાન, દરેક રાજદ્વારી નેતા, દરેક ઉદ્યોગપતિ, વેપારી, ગુમાસ્ત કે વિવાથી એક જ વાત કરતે હેય છે કે, “ઉત્પાદન વધારે તે જ દેશ બચે, ઉત્પાદન વધારે એ જે તે આપણે પ્રાણપ્રશ્ન છે.” ઉત્પાદન વધારે શબ્દ ઉપર સેમિનાર ગોઠવાય છે. તત્રીઓના અગલેખ લખાયા છે. કટાર-લેખકે છાપાની, કલમો પરીવારીને પ્રચાર કરે છે.
છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org