________________
૧૭
પેલા જુબાની આપનારે જવાબ આપ્યા કે, બ્લેક ન જાણે તેવી રીતે ખીજા ખાદ્ય પદાર્થોમાં ભેળવીને તેમને તે પદાર્થો આપણે “ખવડાવવા જોઈએ. એક વખત અજાણપણે લેક ખાતા થઈ જાય પછી તેની સૂગ ઊડી જશે અને પછી તા સામે માંગીને ખાતા થઈ જશે.”
આ ભાઈ આવ્યા હતા; ગહત્યા વિધી છાવણી તરફથી. પણ જુબાનીમાં મારેલી ગાયના ફાયદા જ જણાવ્યા! જીવતી ગાયેા માટે એટલુ' જ કહ્યું કે, “દેશમાં ગાયની વસતી ૩૧ કરોડની છે (સરકારી - આંકડાઓ મુજમ પાંચ કરોડ છે.) ઘાસચારો નથી માટે તેમની સંખ્યા ઓછી કરવી જોઇએ.”
સહકારી ખેતીના અંચળા નીચે સહકારી કતલખાનાં આમ “Fat percent protein, malnutrition, Secularism વગેરે શબ્દબાણાના પ્રયોગ વડે ઢાકીને મતિ-વિભ્રમ મનાવ્યા પછી અંગ્રેજોએ તૈયાર કરેલા કાળા દેશી અંગ્રેજો, ગારા–અંગ્રેજો કરતાં વધુ હિં’મતથી, વધુ ઝનૂનથી અને વધુ ઝડપથી માંસાહાર તરફ અને દારૂ તરફ ઘસડી રહ્યા છે.
–
ગ્રામ્યજનાને પૂરક આવક આપવાના બહાના નીચે ઘેરઘેર ગાયને ઠેકાણે ગાયને નાશ કરીને ઘેરઘેર ડુક્કર, ઘેરઘેર રેંટિયાને ઠેકાણે ઘેરઘેર મરઘાં ઉછેર્ (Poultry) કરીને ઇંડાંના પ્રચાર અને ગામેગામ ગાચરિયાણના નાશ કર્યાં પછી હવે ગામેગામ સહકારી ખેતીના અંચળા તળે ડુક્કરનાં સહકારી કતલખાનાંની યોજનાઓ ઘડાઈ ચૂકી છે; અને તેના અમલ પણ શરૂ થઈ ચૂકયો છે.
સમગ્ર હિંદુ પ્રજાને દગા-ફટકાથી માંસાહારી નાથી દેવાતુ ભયાનક ષડયંત્ર
ખરી રીતે ગામડાંઓમાં ખેડૂતાની પૂરક આવકનાં સાધનામાં રટિયે, બળદગાડુ અને શુદ્ધ ઘીનું ઉત્પાદન હોવું જોઈએ. આ ત્રણે વસ્તુ દરેક ઘરમાં હાવી જોઈએ, પણ તેની સામે ઈરાદાપૂર્વક પહાડ જેવા અવાધા મૂકીને બંધ કરવાની ફરજ પાડીને ડુક્કર-ઉછેર, ઘેટાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org