________________
૨૦૪ પિતાની જાતને જાહેર કરીને તેમની સમક્ષ ઊભા રહેશે ત્યારે તેઓ તેમને પિતાના કરતાં ઘણી જ નીચી કક્ષાના મનુષ્ય નહિ લાગે?
જેમને તેઓ પિતાના કરતાં ઘણું જ નીચી કક્ષાના માનતા હોય તેમના ધર્મ કે સંસ્કૃતિને તેઓ કેવી રીતે સ્વીકાર કરી શકે ?” (Is fresh eating merely defensible?–ના આધારે)
- અંગ્રેજોએ લીધેલો બધપાઠ - ઉપરનાં લખાણથી વાંચકે સમજી શકશે કે જે ભારતની પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવી હોય તે તેમને દારૂ અને માંસાહાર તરફ -વાળવા સિવાય એ કાર્ય સિદ્ધ થાય તેમ ન હતું.
આ તલવારના બળે ઈસ્લામને પ્રચાર કરવામાં મુસ્લિમ બીજા સ્થળોએ ફાવ્યા હતા, પરંતુ ભારતમાં સંપૂર્ણ નિષ્ફળ નીવડયા હતા.
પિટુંગીએ પણ ભારતના પશ્ચિમ કિનારા ઉપર હિન્દુએ ઉપર ખ્રિસ્તી ધર્મને સ્વીકાર કરાવવા જુલમ વરસાવવામાં કાંઈ બાકી નહેતું રાખ્યું, એ તે બધી જ કાળજા કંપાવી નાખે એવી કથાઓ છે. છતાં તેઓ પણ હિન્દુઓને અને મુસ્લિમોને પણ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા હતા. - આ બધા ઈતિહાસે ઉપરથી બોધપાઠ લઈને, જુલમ ગુજારીને
ધર્મ પલટો કરાવવાની મુસ્લિમ અને પિટુગીઝની નિષ્ફળ નીવડેલી નીતિને તિલાંજલિ આપીને અંગ્રેજોએ જુદી જ તરકીબ અપનાવી.
તે માટે લાંબા ગાળાની યોજના શરૂ કરી, જે આજે પણ ક્રમશઃ અમલમાં આવી રહી છે.
વિશ્વના બીજા દેશથી જુદી પડતી હિંદુ સંસ્કૃતિ હિન્દુસ્તાન સિવાયના વિશ્વના બીજા દેશમાં જે ઝડપ અને ઝનૂનથી ઈસાઈ કે ઈસ્લામ ધર્મને ફેલા થયે તેનું મુખ્ય કારણ એ હતું કે તે દેશની પ્રજા માંસાહારી હતી.
ભારત પાસે જે કરડે વર્ષોનું વેદધર્મનું જ્ઞાન, ઉચ્ચ ભાવનાઓ અને ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા સિદ્ધ થયેલું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org