SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ છે તેના દાખલા જુઓ. આવી ભૂલ પાછળ તમને કોઈ જ ગણતરી કે કારણ જણાશે નહિ. બીજા વિશ્વયુદ્ધના પ્રથમ તબક્કામાં ઇંગ્લેન્ડના લશ્કરને જર્મને ને -હાથે ભંડો પરાજય થ. - વિશ્વવિખ્યાત સેનાપતિ મેન્ટગેમરીનું સૈન્ય કાન્સની ભૂમિ ઉપર એક ખૂણામાં જર્મન સૈન્યથી ઘેરાઈ ગયું. પાછળ દરિયે, ત્રણ આજુ ધસ્યાં આવતાં જર્મન સૈન્યનાં ટેક દળે. મેન્ટગેમરી લખે તે અમારી પાસે તે સારી તે પણ ન હતી. રાઈફલ હતી પણ પૂરતે દારૂગળે ન હતેટેકે આવે અને તમામને કચડી નાખે, અમારે મુંગે મેએ કચડાઈ મરવા સિવાય બીજો . રસ્તે ન હતે. - અમે ટે કેની ધડધડાટી સાંભળવા તૈયાર થઈને બેઠા હતા અને અમારી અજાયબી વચ્ચે ટેકેના ધડધડાટને બદલે વિમાની ઘરઘરાટી સંભળાવા લાગી. અકળ કારણે એ, જેને યુદ્ધનિષ્ણાત જવાબ નથી આપી શક્યો એવા કારણે હિટલરે ટે કેને ધસારે અટકાવીને હવાઈ હુમલે કર્યો હતે. ટો નિર્ણય લેવાઈ ગયું હતું, રાજકારણ અને યુદ્ધમાં શ્રેષ્ઠ પુરવાર થયેલા હિટલરને એ ખોટો નિર્ણય હતે, હવાઈ હુમલે કામયાબ ન નીવડ્યો. ટેકની નીચે કચડાઈ કરવાની રાહ જોતે મોન્ટગેમરી સહીસલામત તમામ સૈન્ય સાથે દરિયે ઓળંગી નાસી ગયે. અને આ ભયાનક પેટા નિર્ણયને કારણે ચાર જ વર્ષમાં હિટલરને મેન્ટગેમરીના હાથે જ પરાજિત થવું પડ્યું. એ જ બેટો નિર્ણય ચર્ચિલ અને ટ્રમને લીધે. જાપાનમાં અણુબોમ્બ ફેકવાને અને વિશ્વને આણુયુદ્ધ દ્વાર ખતમ થઈ જવાને રસ્તે ખુલે કરી આપે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy