SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ છે કે યુરોપી રાજ્ય પિતાનાં પશુઓની કતલ ક્રમશઃ ઘટાડતા જઈને વિકસિત રાજ્ય પાસેથી વધુ માંસની માગણી પણ કરે. અત્યારે આ વિકસિત રાજ્ય વરસે દહાડે આશરે બે કરોડ ટન માંસ પેદા કરે છે. યુરોપી રાજે અવિકસિત રાજ્ય પાસેથી માત્ર ગોમાંસ અને ડુક્કરનું માંસ મેળવવાની ઈચ્છા રાખે છે કે તમામ પશુએનું માંસ મેળવવા ઈચ્છે છે? એ વિષે મિ. વનબર્ગે કશી ખવટ કરી હોય એમ લાગતું નથી. પણ એ લોકોની માંસ અને ડુક્કરના માંસની પસંદગી એ માંસની જ વધારે અપેક્ષા રાખશે. - કદાચ એ વિષયને ધ્યાનમાં રાખીને જ રોમાંસનું ઉત્પાદન છે. ગણું વધારવાની પંચવર્ષીય યોજના ઘડવામાં આવી હશે અને એ જ કારણે ગુજરાતમાં ડુક્કરની વસ્તી વધારવા માટે શહેરશહેર અને ગામેગામની શેરીઓને ડુક્કરથી ઊભરાવી દેવામાં આવી છે. વળી કઈ કઈ રાજ્યમાં કે. સાયીઓ રચીને ડુક્કરનાં કતલખાનાં પણ શરૂ કરી દેવાયાં છે. ગરમ કાપડનું બજાર પણ કબજે લેવાશે? સંભવ છે કે શ્રીમંત રા તમામ જાતનું માંસ મેળવવાના પ્રયત્ન કરશે. ખાસ કરીને માંસ અને ઘેટાંઓનું માંસ. કારણ કે તેમને ત્યાં ઘેટાંઓની સંખ્યા વિપુલ છે અને તેઓ ગરમ કાપડની નિકાસ કરે છે. ભારત દર વર્ષે ૧૪ કરોડ રૂપિયાનું ગરમ કાપડ આયાત કરે છે. જે આપણે તમામ ઘેટાંઓની કતલ થઈ જાય તે દૂધની જેમ ગરમ કાપડનું બજાર પણ એ પરદેશીઓ કબજે કરી શકે અને તેમની પિતાની પ્રજાને વધુ સસ્તું ગરમ કાપડ આપી શકે. - એટલું ચોકકસ છે કે અવિકસિત રાજ્ય પાસેથી ૩૦ લાખ ટન માંસ મેળવીને તેઓ માત્ર ભારતનું નહિ પણ અગ્નિએશિયાના તમામ દેશનાં દુધ, અનાજ અને ગરમ કાપડનાં બજાર હાથ કરીને તેમને પિતાનાં આર્થિક સંસ્થાને બનાવી દેશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy