________________
ગામડાઓના ગ્રામ્ય-ઉદ્યોગને મેટા યંત્ર-ઉદ્યોગ સામે રક્ષણ આપીને આવેલા લાખો કારીગરોને પાછા ગામડાંઓમાં મોકલવામાં આવે તે શહેરોમાં મકાને અને જમીન ઉપરનું દબાણ ખૂબ ઘટી જાય અને માનવ-જરૂરિયાતને પ્રથમ પસંદગી આપીને ઉદ્યોગની મોટર અને મોટરલેરીઓ માટે સિમેન્ટના રસ્તા બાંધવાનું થડે સમય મેકૂફ રાખીને શહેરનાં જૂનાં મકાનની મરામત માટે સિમેન્ટ છૂટે કરવામાં ન આવે તે શહેરમાં મકાનની તંગી હળવી થઈ શકે.
ગોવધબંધી સાથે જોડાએલા અનેક ફાયદા ગામડાઓમાં પાછા ફરેલા લોકોને નવા મકાન બાંધવા અથવા જૂનાં મકાનની મરામત કરવાનું સુગમ બને, તેમને જીવન જરૂરિયાતની ચીજે સહેલાઈથી મળી શકે તેમ જ ખેતીનું ઉત્પાદન વધે અને ઉત્પાદનખર્ચ ઘટે તે માટે સંપૂર્ણ ગોવધબંધી કરવી જોઈએ. સંપૂર્ણ વધબંધી કરવામાં આવે તે દેશમાં પહેલે જ વરસે દસ કરોડ ટન છાણને પુરવઠો વધે અને પાંચ વરસમાં ગામડાંઓનાં મનની, બળતણની અને ખાતરની તંગીને પહોંચી વળાય. ' 'સંપૂર્ણ વધબંધી કરીને ખાતર તેમ જ બળદને પુરવઠો વધારવામાં આવે તે જ ખેતી સમૃદ્ધ થાય, ઉત્પાદનખર્ચ ઘટે અને લોકોનું ખર્ચનું ધોરણ નીચે આવી તેઓ બચત કરી શકે. એટલું જ નહિ, ખેતી સાથે સંકળાએલા ગ્રામ-ઉદ્યોગ અને ગૃડ-ઉદ્યોગ ફરી. પગભર થાય અને બેકારીને અંત આવે.
" અનાજના ભાવ નીચા આવે તે શહેરમાં મજૂરીના દર સસ્તા થાય, અને જૂની ઢબનાં એટલે કે રેતી-ચૂનાના ગાર વડે ઈટ કે પથ્થરનાં સસ્તાં અને ટકાઉ (સે વરસથી વધુ ચાલે એવાં) મકાને બાંધી શકાય. એ રીતે શહેરમાં મકાનની તંગીને, વધતા ભાડાને અને ભાવને. કાબૂમાં રાખી શકાય.
સ્ટીલ અને સિમેન્ટનાં મકાને બંધવાનું બંધ કરો પણ જે સ્ટીલ અને સિમેન્ટનાં જ મકાન બાંધવાને આગ્રહુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org