SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જુઓ આપણું ગાની આ કંગાળ સંખ્યા દેશનું નામ - દર સે માણસોની વસતિએ. ગાયોની સંખ્યા ન્યુઝીલેન્ડ ૨૬૨ આજેન્ટિના ઓસ્ટ્રેલિયા ડેન્માર્ક કેનેડા યુ. એસ. એ. ૫૫ . ભારત આમાં મોટા ભાગની ગાયે માત્ર બળદ માટે જ ઉછેરતી હોઈને તેમને દુધાળ (Milk cow) ગાય ન ગણુએ પણ Bullock cattle -ગણુએ અને જે દુધાળ ગાયની સંખ્યામાં તેમની ગણતરી ન કરીએ તે ભારતમાં દર સે માણસે કદાચ બે જ ગાયે ગણવી પડે? કારણ કે મોટા ભાગની દુધાળ અને શ્રેષ્ઠ ઓલાદની ગાનું અને હજારે લિટર દૂધ આપવાની ક્ષમતાવાળી ગાયનું મોટા ડેરી ઉદ્યોગે નિકંદન કાઢી નાખ્યું છે. જે બળદ અને છાણ માટે ઉછેરાતી ગાની સંખ્યા દુધાળ ગાય સાથે ગણવાને આગ્રહ રાખવામાં આવે તે પશ્ચિમમાં માંસ માટે જ ઉછેરવામાં આવતાં કરોડો ડુક્કરની સંખ્યા પણ તેમની ગાયની સંખ્યા સાથે ગણવાને આગ્રહ આપણે હવે જોઈએ. 6 પ્રજાની તમામ મુશ્કેલીઓને એક જ ઉપાય : ભાર તીય રીત પ્રમાણે ગાયનું સંવર્ધન 28 પાશ્ચાત્યાની સલાહ મુજબ અનાજને પ્રશ્ન હલ કરવા જતાં : સર્જાયેલા દૂધ, ઘી અને તેલને દુકાળ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy