________________
કમલ પ્રકાશન ટ્રસ્ટનું નિવેદન ભારતીય પ્રાચીન પરંપરાઓને પુનર્જીવિત કરતી શ્રી વેણીશંકર મુરારજી વાસની ચિંતનધારને અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. લેખકશ્રીએ આર્યાવર્તની મેક્ષલક્ષી સંસ્કૃતિના એક અંગ – અર્થવ્યવસ્થાને પ્રધાનપણે આત્મસાત કર્યું છે. આ વિષયમાં તેમણે આશ્ચર્યજનક ખેડાણ કર્યું છે એમ તેમના વિચારે ઉપરથી સહજ રીતે કહી શકાય તેમ છે. ભારતની અર્થવ્યવસ્થામાં ગાયપ્રધાન તમામ પશુની અહિંસા પ્રધાનપણે ભાગ ભજવે છે એમ લેખક મકમપણે માને છે.
જે વિશિષ્ટ કેટિને પ્રતિભાવ આ પુસ્તિકા દ્વારા પ્રજામાં પ્રગટ થાય તે લેખકના વિચારને વ્યવસ્થિત આકાર આપીને પ્રગટ કરતા રહેવાની અમારી ભાવના છે. વધુ પ્રમાણમાં પ્રચાર થાય તે હેતુથી જ ખેટ ખાઈને પણ આ ટ્રસ્ટ આ પુસ્તિકાનું પ્રકાશન કરે છે. પિતાના વિચારોનું પ્રકાશન કરવા બલ્લ શ્રી વાસુને અમે અંતઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ.
લિ. ટ્રસ્ટીમંડળ, કમલ પ્રકાશન ટ્રસ્ટ
અનુક્રમ અને પુસ્તકનું નામ ૧. સંસ્કૃતિને સર્વનાશ ૨. ગોસંવર્ધન ૩. પશુવિનાશમાં પ્રજાવિનાશ ૪. માંસાહારઃ પશ્ચિમી સંસ્કૃતિને અભિશાપ ૫. ભારતના માથે ઘેરાયેલા વાદળ ૬. છાણ, રહેઠાણ, વાહનવ્યવહાર અને તેલ ૭. મિત્ર અર્થતંત્રે વેરેલે વિનાશ , ૮. અવાસ્તવિક અન્નનીતિ ૯. દારૂબંધી ૧૦. કુટુંબ નિજન વિસ્ફોટક બેમ્બશેલ!
૮૪ ૧૩૬
૨૧૮
૨૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org