SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] ગાસ વધ ન એક ગેગાસ વન એટલે ? કનિષ્ઠ ગાયને શ્રેષ્ઠ બનાવવાનું ભારતીય આયેાજન, # ડેરી ઉદ્યોગે કરેલી અર્થતંત્રની પાયમાલી ૐ ગાયનું દૂધ વેપારની ચીજ કચારે ય ન હતી ગાય અને ગાયનું દૂધ એ હિંદુ સંસ્કૃતિમાં કદી પણ વેપારની ચીજ – Commercial Commodity નથી. ભારતને એ કદી પરવડી શકે તેમ પણ નથી. ગાયને વેપારની ચીજ બનાવે તે જ ઘડીથી તમે તેને નિકદનને માગે હડસેલે છે. ભારતમાં જ્યાં સુધી ગાયનું સ્થાન “ઘર ઘરમાં કુટુંબના સભ્ય તરીકેનું હતું, ત્યાં સુધી ભારતનું પશુધન જગતભરમાં શ્રેષ્ઠ હતું. અને ભારતની ખેતી જગતભરમાં સહુથી શ્રેષ્ઠ હતી. ગાયને કુટુંબના સભ્યપદથી પદભ્રષ્ટ કરી તેને Dairy Animal બનાવી; અને દૂધને Commercial Commodity બનાવ્યું, ત્યારથી -ભારતના પશુધન, ખેતી અને સ્વાસ્થ્યની અવદશાની શરૂઆત થઈ. ગામડાંઓમાં ડેરી : અશકય ભારતમાં ૮૦ ટકા લેાકેા છ લાખ ગામડાંઓમાં વસે છે. જેમાંથી -ત્રણુ લાખ ગામડાંઓમાં ૫૦૦ માણુસાથી પણ ઓછી વસ્તી છે. ૧૦ -હજારથી વધુ વસતિવાળાં શહેરી માત્ર ૧૭૮૮ છે (India 1974 P. 14). આ ૮૦ ટકા વસતિના પ્રદેશમાં ડેરી ઉદ્યોગ વિકસાવવાની કઈ શથતા નથી. ત્યાં જે કાઈ દૂધ પેદા થતું હશે તે ત્યાંની પ્રજા માટે પણ પુરતુ નથી. છતાં ડેરી ઉદ્યોગ વિકસાવવાનાં રૂપાળાં નામ નીચે ગ્રામ્ય પ્રજાની ગરીખીનેા ગેરલાભ ઉઠાવી, ત્યાંનું તમામ દૂધ શહેરામાં ખેંચી લાવી પ્રજાના અતિ મેટા પણ ગરીબ ભાગને દૂધથી વંચિત બનાવી શહેશમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy