________________
૨૩
ભારતમાં ગેધ હવે આંતરરાષ્ટ્રીય
કાવતરાને એક ભાગ બની ચૂકયા છે. ૧૯ની બીજી વિશ્વડેરી પરિષદમાં ભારતના પ્રતિનિધિએ એવી સૂચના કરી હતી કે, “અમારી ૮૦ ટકા ગાયે અનાર્થિક હોઈ મારી નાખવાનું આવશ્યક છે, પણ અમારી પ્રજાની ધાર્મિક ભાવના તેમાં મેટા અંતરાયરૂપ છે માટે અમારી પ્રજાની ધાર્મિક લાગણીને આઘાત પમાડ્યા સિવાય અમારી ગાયને ઝડપથી નાશ કેમ થાય તેના રસ્તા . આપણે અહીં વિચારવા જોઈએ.”
જીનીવા કોન્ફરન્સના પયંત્રના પરિણામરૂપે આ બધાં પગલાં અમલમાં આવી રહ્યાં હોય એમ લાગે છે. ખરીફ અનાજને બદલે ઘઉંનું વાવેતર વધારતા જઈ પશુઓના ઘાસચારાના ઉત્પન્ન ઉપર અંકુશ મૂક. ચરિયાણાને નાશ કરી નાંખવે. ગામડાંઓમાં પાણીના દુકાળ વિસ્તરે એવી જનાઓ સિંચાઈના નામે અમલમાં મૂકવી, સેરેના ખેરાકની નિકાસ વધારતા જવું Cross breeding અને Artificial in Seminatión દ્વારા ગાયની ઓલાદને રેગિષ્ઠ અને નબળી તેમ જ નકામી બનાવી દેવી; અહીંની સારી ગાયની નિકાસ કરી પરદેશથી રેગિષ્ઠ ગાયની અહીં વિવિધ કારે નીચે આયાત કરવી, જેથી તેઓ તે અહીં આવીને મરી જાય પણ તેમનાં કેન્સર, ટી.બી. વગેરે દરદી આપણી ગામાં પણ ફેલાઈને તેઓ નાશ પામે.
ગાયને નાશ એટલે રોજગારીને નાશ ગાયના સંપૂર્ણ નાશથી, બળદગાડાંવાળા, પશુપાલક, બળદ ઘાણીવાળા, શેરડી પીલીને ગોળ બનાવનારા, દૂધની મીઠાઈ બનાવનારા વગેરે બે કરોડ મનુષ્ય બેકાર બની જશે. પછી તેમને ગોહત્યાના હિમાયતીઓ કઈ રજી આપશે ? - ભારે ઉદ્યોગમાં ૪ લાખ રૂપિયામાં એક માણસને જ મળે
છે. મધ્યમ કદના ઉદ્યોગમાં પચીસ હજારની મૂડીમાં એક માણસને રિજી મળે છે, જ્યારે ગોવંશ દ્વારા બે હજાર રૂપિયામાં એક આખા કુટુંબનું પિષણ થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org