________________
જ સમજી રાખે કે કઈ પણ વ્યક્તિ કરતાં સંસ્કૃતિના આદર્શો ખૂબ મહાન છે. વ્યક્તિ છે કે ગમે તે કરે, પણ આદર્શે તે જીવવા જ જોઈએ. વ્યક્તિના હિતને અતિ વધુ પડતે વિચાર આદર્શોને ખતમ કરવા તરફ દોરી જાય છે. આ આપઘાતી કાર્ય છે.
સીતાના શીલને આદર્શ જીવતે જ રહેવા દે! વ્યક્તિની ઝાઝી ચિંતા કરે નહિ.
| ધન્ય છે તમારા લેકોની જહાંગીરશાહીને? જે પ્રજા મદ નથી અને પવિત્ર નથી એ પ્રજાનું જીવન લાંબું થયું હોય તે ય એ મરેલી જ છે.
૩૦૦ વર્ષના તાડના નિર્માલ્ય ઝાડ બનવા કરતાં, જતાં જ સહુને પ્રસન્ન કરી દેતું ત્રણ જ દિવસના જીવનવાળું તળાવનું પિયરું બનવું શું છેટું? - મને આજે કઈ તે બતાડે પાળીઓ થવાને લાયક કઈ મઈ? - ગામડે ગામડે ઘૂમીને જેઓ રામાયણ અને મહાભારતની - કથાઓ કહેતા; જેઓ ભારતના નારીગણ ને સતીઓની વાતે માંડતા; જેઓ યુવાનનેને એમના પૂર્વજોને ઝિંદાદિલીભર્યા પ્રસંગે જીવંત બનાવી કહેતા; જેઓ “મસ્તરામનું જીવન જીવતા એ કથકે ક્યાં છે? મને કેક તે દેખાડે એ માણભટ્ટો ક્યાં છે? મને કોક તે કહે એ કીર્તનકારે-ભજનિકે કયાં ગયા? મને
કોક તે જણાવે કે એમનું શું થયુ? | એ. એ.રહ્યા જુએ ઊભા, સિનેમાની ટિકિટ
લેવા માટે લાઈનમાં, હાય! બીડી ફેંકે છે. ગંદાં ગીત લલકારે છે! - એહ! ભારત! તારી આ દુર્દશા!
–પં. ચન્દ્રશેખરવિજયજી
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org