________________
૧૯૯
દેશમાં ભાવવધારા માટે જો કઈ દોષિત હાય તે તે સરકાર પોતે જ છે. સરકારો બદલાય છે, પણ નીતિ અને અર્થવ્યવસ્થા ખટ્ટલાતાં નથી. એટલે સરકારી અઢલાવાથી કોઈ ફાયદો પ્રજાને થતો નથી.
·
તમામ પ્રકારના ભાવવધારાનાં મૂળ અનાજના ભાવવધારામાં રહેલાં છે, અને અનાજના ભાવવધારા સરકારની સંપૂર્ણ ગેહત્યાશ્રી ન કરવાની જીદ સાથે સકળાયેલે છે. સરકારી પ્રવક્તાએના દેશમાં મબલખ પાક ઉત્પન્ન થતા હાવાના દાવા પાકળ છે. જો દાવા સાચા હોય તે તે સંપૂર્ણ પણે નિગ ઉઠાવી લે, ઘરમાં એક ક્વિન્ટલથી વધુ અનાજ રાખવાના પ્રતિબંધ ઉઠાવી લે અને પેાતાના દાવાની સત્યતા સા સાબિત કરે. બાકી અનાજ એટલુ ઉત્પન્ન થયુ છે કે તે રાખવાની જગા નથી; એવી જાહેરાતથી સરકારની પ્રતિષ્ઠા અખવાઈ છે.
;
વસ્તીવધારાને લીધે ભાવા ઊંચા રહે છે. એવાં મહાનાં વજુદ વિનાનાં છે કારણ કે વસ્તીવધારા ૬૬ ટકા છે, જ્યારે અનાજઉત્પાદનના સરકારી દાવા ૧૧૦ ટકાના છે. (ઇન્ડિયા ૧૯૭૪ )
ભાવવૃદ્ધિનાં કારણેા
ભાવવધારાનાં કારણેા એ પ્રકારનાં છે: (૧) જમીન મૈગ્ય રીતે ખેડાતી નથી અને તેને ચૈગ્ય ખાતર મળતુ નથી; કારણ કે પશુઓની તલ મોટા પ્રમાણમાં થઈ રહી છે. પરિણામે જમીનની પાક આપવાની ક્ષમતા કરતાં અડધા પાક ઊતરે છે.
(૨) ખેતીના ઉત્પાદનખર્ચ વધતા જ જાય છે. એક જમાનામાં છ માને મળ્યુ ખાજી વેચવાનુ ખેડૂતને પરવડતું. ભાજે ૨૦ રૂપિયે મણ · વે‘ચવાનુ’ પડતું નથી. ઉત્પાદનખર્ચ વધવાનાં કારણેામાં એછા ઉત્પન્ન સામે ટ્રેક્ટર, ફર્ટિલાઇઝર, જંતુનાશક દવાઓ તથા મેટરપ ́પના ખર્ચા, તેની પાછળ મૂડીરાકાશનાં વ્યાજ તથા મજૂરી. પચવષીય યાજનાએને કારણે ગામડાં ભાંગી પડચાં, અને તેના કારીગરા ગામડાં છેડી શહેરોની ફૂટપાથ પર જઇ વસ્યા. તેઓ ગામડાંઓમાં હતા ત્યારે તેમનાં કુટુંબીજના રાપણી અને કાપણી સમયે ખેતરમાં કામ કરતા અને બદલામાં અનાજ લેતા. હવે ખેડૂતે આ મજૂરા શેાધવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org