________________
[<]
અવાસ્તવિક અન્નનીતિ
ૐ પશુરક્ષામાં આ મહાપ્રજાનું જીવન
છે ઘઉંના વધુ વાવેતરમાં પશુનાશ ! ૐ ખસા-પાંચસો દેશી–પરદેશી પેઢીના સ્વાર્થમાં પ્રજાનું નિકદન
આજની તારીખમાં પશુએની પાસેથી ભારતને જે આવક પ્રાપ્ત થાય છે તે આવકને બમણી કરી શકાય....એક પણ રૂપિયાની પરદેશી સહાય લીધા વગર; કશાય નવેા કર નાંખ્યા વગર, માત્ર પશુઓની. સવ તામુખી રક્ષા કરવાથી.
પશુઓનાં રક્ષણ, પાષણ અને સંવર્ધનની આડે ચાર અતરાયે આવે છે
(૧) પશુઓની થતી અધાર તલ.
(૨) પશુ માટેના ચારાની, અમુક નાનકડા વર્ગના હિત ખાતર કરાતી નિકાસ,
Jain Education International
(૩) તદ્દન અવાસ્તવિક અન્નનીતિ.
[ને ચાખા, જુવાર, બાજરા, મકાઈ વગેરે વધુ ઉગાડાય તે પશુઓ માટે પુષ્કળ ચારા મળે, પણ જો ઘઉંનું જ વાવેતર વધુ કરાય તે તે ચારા સાક્ થઈ જાય. કઠોળ અને ઘઉં શિયાળુ પાક છે. શિયાળુ પાક લેવા માટે જમીન પશુ ઓછી છે. ઘઉં વધુ વાવવાથી કઠોળના વાવેતરમાં પણ રુકાવટ આવે છે. માથી કઠોળના ભાવ વધવા લાગે છે. આ બધી ઢંગધડા વિનાની અન્નનીતિ જ કહેવાય ને ? ]
For Personal & Private Use Only
www.jainelibrary.org