________________
૧૫૪
તગીના પ્રશ્ન નથી. એ તગીએ. માનવજાતિની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ સાથે ગભીર ભય પેદા કર્યાં છે. ”
હવે જો નહિં ચેતીએ તે...
આ ભય સામે જલદી ચેતી જઈને વહેલામાં વહેલી તકે ઉપર લખ્યા પગલાં લેવામાં નટુ આવે તે ધીમે ધીમે શિક્ષિત અને સંસ્કૃત. પ્રજા ઘસાતી જશે અને વિશ્વની એક સમયની સહુથી વધુ સુશિક્ષિત અને સુસંસ્કૃત પ્રજા ગુનેગાર અને રંખડુ ટોળાંમાં ફેરવાઇ જશે. સબ સમકી સલામતીને
આજે તે લેાકનાયકા, રાજપાલેા, પ્રધાન, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કાયદાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, સાહિત્યકારો, ડૉક્ટશ સહુ કોઈ આ ઝૂઝૂંપડપટ્ટી પાસેથી પસાર થાય છે. ગંદાં ભાગેલાં ગૂ પડાંઓમાં જમીન ઉપર સૂતેલા, ચામડી ઉપર દરાના ચાઠાંવાળાં બાળકો, સ્ત્રીએ. અને પુરુષને બેઠેલાં જુએ છે, તેમનાં તદ્ન ખાલીખમ ગ્રૂપમાં પશુ. જુએ છે, તેમની આસપાસ ફેલાઈ ગયેલી ગંદકી પણ જુએ છે, આજુબાજુના અંગલાની મોટા ધાવાથી રસ્તા ઉપર ભરાયેલા પાણીનાં ખામેચિયાંમાંથી વાટકી વડે રસાઈ માટેનું પાણી ઉલેચતા પણ જુએ. છે; પણ કોઈને દિલમાં જરાય આહ થતી નથી. પણ જેમ કસાઈને છરી ચલાવવાનુ` કોઠે પડી ગયું હોય છે તેમ સમાજના આ શિક્ષિત સ્તાને પણ ઝૂપડપટ્ટીઓની આ હાલત જોવાનુ જાણે કોઠે પડી ગયું છે. કમળપત્ર ઉપરથી પાણી સરી જાય તેમ આ દેખાવે। તેમના દિલ ઉપરથી સરી જતા હોય એમ આજે તે સગે છે. સહુને પોતપોતાની ચિંતા છે. કોઈને પેટ ભરવાની, કોઇને નાણાં સંતાડવાની, કોઈને કરચારી કરવાની.
ભૂખ્યાં જનાના જઠરાગ્નિ જાગશે.... આ વિસ્ફોટ સ્થિતિ એક દિવસ જવાળામુખીની માફક ફાટશે ત્યારે શુ થશે તે તે ભગવાન જાણે. આમાંથી વર્ગવિગ્રહ ફાટી નીક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org