________________
૧૪૬ – કે આથી જંતુનાશક દવાઓ સાથે સંકળાયેલા કેટલાક લેકે રાતેરાત માલેતુજાર બની શકે છે !
– કે આથી ડૉકટરને ત્યાં ધનની ટકશાળ પડે છે! હબદલામાં નિર્દોષ કોડે પશુઓ અને લાખે માનનાં રિબાઈ રિબાઈને થતાં મત આપવાં જ પડે છે! આવી ગંભીર બાબત શું સરકારના ધ્યાનમાં નહિ જ આવી હોય?
કેઈ અકળ કારણોસર...! રે! એક વાર આ બાબત ધ્યાન ઉપર આવી હતી, ઉપરોક્ત જોખમની સત્યતા સ્વીકારાઈ પણ હતી, પણ અફસેસ!
કોઈ અકળ કારણસર જતુનાશક દવાઓ નહિ છાંટવાના અને રાસાયણિક ખાતરોને ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યું ન હતું!
હાય! ભારતની સ્વાર્થલંપટ પ્રજા જેને રાતેરાત ક્રોડપતિ થવું છે! ભલે પછી લાખે-ક્રોડનાં મતના સેદા કરવા પડે!
એ, મતના દાગશેતમારા વિલાસી વૈભના ભડકામાં કોડે લેકની જાનહાનિ કાં કરે !
ઉપાય એક જ છેઃ પશુરક્ષા ૦ તે જ પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર મળે! ૦ તે જ ફર્ટિલાઈઝર બિનજરૂરી બને!' ૦ તે જ જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ થાય.
વાવેદ કહે છે કે, ખેતરમાં જીવાત ન પડે તે માટે પાણીમાં ગાયનું છાણ મેળવીને તેને ખેતરમાં છાંટવું. ભારતને ડાહ્યો ખેડૂત આજે પણ પાણીના ધરીઆ પાસે તેવા છાણને ઢગલે કરે છે જેમાંથી પાણી ખેતરમાં પસાર થતાં જીવાત પડતી નથી.
પણ દેશની પ્રજાને સર્વનાશ કરવા કટિબદ્ધ બનેલા ગેરા લેકેની ભેદી ચાલમાં અંજાયેલા દેશી-અંગ્રેજ(મોરારજીભાઈ સુદ્ધાં!!)ને આ સત્ય સમજાશે કે કેમ તે મોટો સવાલ છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org