________________
૧૧ર લડાઈ મરી ચૂકી. માનવતા મરી રહી અને મરવાના લલકાર કરનારા. ખુરશી પર જામી બેઠા !
% ગોવધ અને નહેરુ અંગે તમે જાણે છે કે: શ્રી ગોવધબંધીની માગણી સામે નહેર પહાડની જેમ અડગ
ઊભા હતા? જ આપણા સાર્વભૌમત્વમાં E. A. ૦. (ફઓ.) સંસ્થાની
બિનજરૂરી ડખલગીરી? BE સુપ્રીમ કોર્ટમાં ગએલા કસાઈઓ પાછળ પીઠબળ કોને
હશે?
ભારત પરાધીન હતું, ત્યારે રાષ્ટ્રીય નેતાઓએ જુદા જુદા સમયે વચને આપ્યાં હતાં કે ભારત સ્વતંત્ર થશે ત્યારે કલમને એક જ છટકે દેશમાં સંપૂર્ણ ગવબંધી કરવામાં આવશે. જ્યારે દેશ અંગ્રેજોની લશ્કરી પકડમાંથી મુક્ત થયે; ત્યારે દુર્ભાગ્યે સ્વાધીનતા માટે જીવનભર ઝઝુમનારા અને ગોવધ બંધ કરવાની ઈચ્છાવાળા લગભગ તમામ રાષ્ટ્રીય નેતાઓનું અવસાન થઈ ચૂકયું હતું. બંધારણસભામાં તે છતાં, પણ ગોવધબંધી કરવાની દરખાસ્ત આવી. કેઈ મુસ્લિમ સત્યે એને. વિરોધ કર્યો હોય તેવી માહિતી મળી નથી, પણ નહેરુની આગેવાની નીચે ગોહત્યામાં ઊંડો રસ ધરાવનારાઓ ખૂબ ચાલબાજી રહ્યા. ઘણે વિરોધ કર્યો તે પણ બંધારણસભાએ કલમ ૪૮મી પસાર કરીને. રાને ગોવધબંધી કરવાની અને ગોસંવર્ધન કરવાની સત્તા આપી.
બંધારણની ૪૮મી કલમ જે હોય તે ખરી, પણ તે ભારતની પ્રજાના આત્માના અવાજનું પ્રતિબિમ્બ પાડે છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારની રાજ્ય સરકારોએ બંધારણની કલમ ૪૮ ને આશરે લઈને પિતપિતાનાં રાજમાં સંપૂર્ણ ગેવલબંધીની જાહેરાત કરી. આ. જાહેરાતે શ્રી નહેરુ અકળાવ્યા. P. A. . (ફા. એ.) સંસ્થાએ નહેરને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org