________________
૩૬
બૅન્ક ચેક
બૅન્કશેક એટલે બેન્કના ચેકની આ વાત નથી. બૅચેક એટલે બૅન્ક ઉપરના ચેકની, બેન્ક ઉપર ચોકી કરવાની આ વાત છે. બેન્કો તો આપણો હિસાબ રાખે છે. પરંતુ આપણને બૅન્કોનો હિસાબ રાખવાનો વિચાર આવે છે ખરો ? :
આવો વિચાર ઈંગ્લેન્ડની એક સંસ્થા નુતન અર્થશાસ્ત્ર સંસ્થા (ન્ય ઈકોનોમિકસ ફાઉન્ડેશન)એ કર્યો, આખી દુનિયાની બૅન્કો વિશે એણે સંશોધન કર્યું અને એમાંથી અવનવી વાતો બહાર કાઢી.
હાર્વર્ડ યુનિર્વસિટીના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને આપણા દેશમાંના ભૂતપૂર્વ અમેરિકન રાજા પ્રોફેસર જ્હોન ગોલબ્રેથે એમના લાખો નકલ વેચાયેલા પુસ્તક વૈભવી સમાજ (ધ એફલ્યુઅન્ટ સોસાયટીમાં કહેવું છે કે આ બૅન્કો ચાલે છે એનું કારણ એ છે કે એ ક્યો સામાજિક હેતુ સિદ્ધ કરે છે એની કોઈને ખબર જ નથી.
| આપણને અમેરિકા અને યુરોપના વૈભવોની અદેખાઈ આવે છે, એ દેશોના ટેલિફોનોથી માંડી ગટરવ્યવસ્થાથી આપણે અંજાઈએ છીએ, એમના શિક્ષણતંત્ર અને વાહનવ્યવહારતંત્રથી ચક્તિ થઈએ છીએ. પરંતુ આ બધા પાછળ આવેલા બૅકિંગ તંત્રની શી પરિસ્થિતિ છે?
ઉપરોક્ત અભ્યાસ જણાવે છે કે બૅન્કો મુશ્કેલીમાં છે. એમના ઘરાકોને અસંતોષ છે, એમના રોકાણકારો નારાજ છે, એમનો જમા-ઉધારનો હિસાબ ખાધમાં છે.
એમનું પર્યાવરણલક્ષી કામકાજ, નૈતિક દરકાર અને સમાજસેવાનો હેવાલ પણ કંઈ વધુ સારો નથી. શા માટે આપણે હવે પૂછવું પડશે.
એટલે આ સંસ્થાએ બેવોચ' એટલે કે બેન્કો ઉપર નિરીક્ષણ-ચોકી રાખવાનું નવું કામ શરૂ કર્યું છે. એમાં એને થાપણદારો તથા લેણદારો, સમાજસેવાની સંસ્થાઓ, પર્યાવરણલક્ષી મંડળો એશિયા-આફ્રિકા-લેટિન અમેરિકાના દેશોનાં મંડળોનો સહકાર મળ્યો છે. એ ઉપરથી એણે અનેક પુરાવાઓ એકઠા ક્ય છે.
. ઈંગ્લેન્ડમાં તો છેલ્લાં ચાર વર્ષમાં હજારથી વધુ બૅન્કો બંધ થઈ ગઈ છે અને ૭૦,૦૦૦ બૅન્ક-કામદારો બેકાર બન્યા છે.
ત્રણ વર્ષમાં બેન્કોના ચાર્જમાં બે અબજ પાઉન્ડનો વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ઈંગ્લેન્ડની બેન્કોએ એશિયા-આફ્રિકા અને લેટિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org