________________
શ્રામઘ્યકાંક્ષી શિવકુમારે જીવનભર આંયંબીલ કર્યા, શ્રી જગચંદ્રસુરીશ્વરે, આજીવન આયંબીલ કર્યા, શ્રી સુન્દરીએ વર્ષ સાઠહજાર આયંબીલ કર્યાં. તે તપ. ૮ જ્યાં બ્રહ્મચર્ય છે અને, જ્યાં છે જિનેશ્વર પૂજના, જ્યાં છે જિનાજ્ઞા સાનુબંધ અને કષાયોની ખંડના, સુવિશુદ્ધ તપ આવો કરે તેને હજારો વંદના. તે તપ. ૯
D
ગાઓ રે ગીતડા
ગાઓ રે ગીતડા આજ પ્યારા,
તપના ઉલ્લાસને વધારનારા . ૧ ગાઓ રે. કોઈ તપસ્યાના ભાવમાં રાચે, મારા હૈયાનો મોરલો નાચે જેને તપના સંસ્કાર, એને વંદન હજાર
એના અંતરના અંધારા દૂર ટાળ્યાં ... ૨ ગાઓ રે. આજે તપના ઉજમણાં આવ્યા, રુડાં મંગલ વધામણાં લાવ્યા લાગે દિલડાનો રંગ, જાગે તપનો ઉમંગ
એવા ત્રિલોકને રંગનારા...૩ ગાઓ રે.
સુરલોકથી દેવતા આવે, રુડાં વાજીંત્રો સાથમાં લાવે મળે અપ્સરાનો સાથ, રમે રંગભર્યો રાસ બાજે ઢોલકને મંજીરા એક ધારા...૪ ગાઓ રે.
Jain Education International
For Person Rivate Use Only
www.jal ulary.org